SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] વ્યંગ્યા શબ્દથી કહેવાતાં દલિત ન રહે [ ધ્વન્યાલેાક નાખનાર અગાસાં ખધ કર ( ઐશ્વ મદથી મત્ત બનેલા ઇન્દ્રને પણ છેડી દે), આમ આવ.' આ રીતે સમુદ્ર ભય દૂર કરવાને મહાને ખીજા બધા દેવાનું પ્રત્યાખ્યાન કરાવી જેને લક્ષ્મીનુ પ્રદાન કર્યું' તે (વિષ્ણુ) તમારાં દુઃખા ખાળી મૂકેા. આ ક્ષેાકમાં બીજા દેવાને છેડીને વિષ્ણુને વરવારૂપ જે વ્યંગ્યા છે, તે કવિએ પેાતે ‘ ભય દૂર કરવાને બહાને ખીજા દેવાનુ પ્રત્યાખ્યાન કરાવી’ વગેરે શબ્દોમાં કહી દીધેા છે, એટલે અહીં ધ્વનિ નથી. શ્લેષ અલંકાર જ છે. અથશક્તિથી પ્રાપ્ત થતા વ્યંગ્યાથ શબ્દથી કહેવાવાને લીધે ધ્વનિ ન રહ્યાનુ′ ઉદાહરણ “ અહીં ઘરડાં માજી સૂએ છે, વૃદ્ધોમાં અગ્રણી એવા પિતાજી અહીં સૂએ છે, અને આખા ઘરનું કામ કરી થાકીને લેાથ થઈ ગયેલી 'ભદાસી અહી' સૂએ છે; જેના પતિ થાડા દિવસથી પરદેશ ગયા છે એવી અભાગણી હું. આ એરડામાં એકલી પડી રહું છું;’ —પથિકને (રમણ માટે ) અવસર (= તક) છે, એમ જણાવવા તરુણીએ યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું.” આમાં તરુણીની સંભોગેચ્છા અને એને માટે યથેચ્છ અવસર છે એવે વ્યંગ્યા કવિએ પેાતે જ છેલ્લા ચરણમાં કહી દીધા છે, એટલે એ ધ્વનિનું ઉદાહરણ રહેતું નથી. એ પછી ઉભયશક્તિમૂલ વ્યંગ્યા શબ્દથી કહેવાવાને કારણે ધ્વનિ ન રહ્યાનું ઉદાહરણ આપવા માટે કહે છે કે પહેલાં ‘સરચા કંરાવ' àાક આવી ગયે છે તે આનુ ઉદાહરણ છે. લેાચનકારને મતે એ લેાકમાં ‘ગાપરાગ ’ વગેરે શબ્દો શ્લેષયુક્ત છે, એટલે ત્યાં શબ્દશક્તિમૂલ વ્યંગ્ય થાય, અને કૃષ્ણગાપીની આ વાત છે એ સંદર્ભ અથવા પ્રકરણને કારણે બીજો અર્થ લેવાય છે, એટલે અંશે એ અશક્તિમૂલ વ્યંગ્ય છે. પણ ખીજા આચાયે! અહીં ઉભયશક્તિમૂલની વ્યવસ્થા જુદી રીતે કરે છે. તેમને મતે એ શ્લોકમાં ગે।પરાગ ’ વગેરે કેટલાક શબ્દો એવા છે, જે બદલીએ તે। બીજો અ . ' સ્વસ્તિા' વગેરે કેટલાક શબ્દો એવા છે જેને C થઈ જ ન મુકે, પણ શિતલા ઃ જેવા બદલે
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy