SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - — — — — — — — — — — — — — — — — — — — — ૨૦ ચોદ ગુણસ્થાનક ભાગ-૩ - પ્રકારનો. (૨-૩-૪) કુવાના પાણીથી જેમાં ધાન્ય નિષ્પત્તિ થાય તે વર્ષાદથી ધાન્ય નિષ્પત્તિવાળું કેતુ અને ઊભયાત્મકથી ધાન્ય નિપજે તે સેતૂકેતૂ. (૫-૬-૭) ભોયરૂં તે ખાત પ્રાસાદગૃહ આદિ ઉરિષ્કૃત અને ભોંયરા સહિત પ્રાસાદાદિ તે ખાતોરિસ્કૃત. | ૬ દ્રિપરિમાણ વ્રત || દિશિપરિમાણ વ્રતના તિર્યદિશિપ્રમાણ, અધોદિઅિમાણ, અને ઉર્વ દિશિપ્રમાણ એ ત્રણ ભેદ છે, અને એ ત્રણનો અતિક્રમ તથા સ્મૃતિવિસ્મરણ અને ક્ષેત્રવૃદ્ધિ એ દિશિવ્રતના ૫ અતિચાર છે. | તિ દ્રિપરિમાણવ્રતમ્ // ૪૭૦-રૂ II (૮) કઇ દિશિમાં કેટલું પ્રત્યાખ્યાન કર્યું છે તે ભૂલી જવું. (૯) ક્ષેત્રાદિકની સંખ્યા કાયમ રાખવાને બીજું સાથેનું ક્ષેત્રાદિ લઇ એક મોટું ક્ષેત્રાદિ કરવું. ITI મોશોપમોન રિમાઈ વ્રત IT ઉપભોગ એટલે વિગચ બોલ-આહાર-પુષ્પ અને વિગેરે, તથા પરિભોગ એટલે વસ્ત્ર-સુવર્ણ વિગેરે તથા સ્ત્રી અને ઘર વિગેરે. મુખ્યત્વે ઉપભોગ પરિભોગ વ્રત ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે, અને એ વ્રતના અતિચાર સંબંધમાં ૫ વાણિજ્ય કર્મ, ૫ સામાન્ય કર્મ, (અને ૫ મહાકર્મ) એમ ત્રણ પ્રકારે કમી ઉપભોગ પરિભોગના જાણવા. (એ ૧૫ કર્માદાન રૂપ ૧૫ અતિચાર ઉપભોગ-પરિભોગના છે તે સિવાય) આ ઉપભોગપરિભોગ કર્મના ભોજન સંબંધિ પાંચ અતિચાર છે તે આ પ્રમાણે અપકવૌષધિભક્ષણ,
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy