________________
૫૮
યોદ ગુણસ્થાનક ભાગ-૨ (૪) ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન ન જવું:
એટલે વ્યવહાર એવો હોય કે જોનારને એ રીતે આચરણ કરવાનું મન થાય. (૫) લોક માર્ગની અપેક્ષા રાખવી ? - સજ્જન લોકમાર્ગની અપેક્ષા રાખવી કે જેથી સગુણોમાં આગળ વધાય-આગળ વધવાની પ્રેરણા મલે જેના કારણે કલ્યાણના માર્ગે જીવ સ્થિર થાય. (૬) ગુરૂજનોને અંત:ક્રણથી પૂજ્ય માનવાઃ
એટલે અહીં ગુરૂજનમાં સંસારમાં રહેલા પોતાનાથી વડીલો તરીકે માતા, પિતા, ભાઇ, બ્લેન આદિ સી આવે છે. એઓ પ્રત્યે અંત:કરણથી પૂજ્ય ભાવ રાખવો તે. (૭) ગુરૂજનોની આજ્ઞાને આધીન રહેવું
વડીલ તરીકે રહેલા પૂજ્યોની આજ્ઞા મુજબ જીવન જીવવું
તે.
(૮) દાનાદિમાં પ્રવૃત્તિ દ્રવી :
પોતાની શક્તિ મુજબ દાનાદિ કાર્ય કરવા. (૯) ભગવાનની ઉદાર દિલે પૂજા ક્રવી:
અંતઃકરણથી પૂજા કરવી તે. (૧૦) સુ સાધુના દર્શન ક્રવાર
શક્ય હોય તો જ્યાં સુસાધુ ભગવંતો હોય ત્યાં દર્શન કરવા જવું. એમના સહવાસમાં રહેવું. (૧૧) વિધિપૂર્વક ધર્મશાસ્ત્રનું શ્રવણ ક્રવું?
રોજ ટાઇમ કાઢીને પણ ભગવાનની વાણીનું શ્રવણ કરવું. (૧૨) મોટા યન વડે :
એટલે મનની એકાગ્રતાપૂર્વક શુભ ભાવના ભાવવી. (૧૩) વિધિ વિધાનપૂર્વક ધર્મની પ્રવૃત્તિ દ્રવી :