SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ (૧) અધોગતિ તરફ લઇ જતાં રૂપો અને (૨) ઊર્ધ્વ ગતિ કરાવી સર્વોચ્ચ આત્મબુદ્ધિ (આત્માને વિશમ કરનાર)માં એક રૂપ બનવાની દિશામાં લઇ જ્યાં રૂપો. એ બે વિભાગમાં ગીતામાં કહેલાં વિવિધ ભેદો કે રૂપોને આપણે આ રીતે ગોઠવી શકીએ. (જુઓ ચાર્ટ નં-૧ તથા નં-૨) આત્માની યાત્રામાં બુદ્ધિની ભૂમિકા એષા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુલ્હતિ. ૨૭ર બહ્મનિર્વાણ કચ્છતિ ૨/૭૨ સર્વોચ્ચ સ્થિતિ, આત્મજ્ઞાન, મુકિત, આનંદનો પ્રદેશ પ્રસાદ ૧૨ આત્મબુદ્ધિ ૧૮/૩૭ +૧૧ બુદ્ધિસંયોગ ૬/૬૪ +૧૦ બુદ્ધિયોગ ૧૦/૧૦, ૧૮૫૭ +૯ સ્થિરબુદ્ધિ પ/૨૦, ૧૨/૧૯, ૨/૫ +૮ વ્યવસાયાત્મિકા, બુકિ ૨/૪૧, ૨/૪૪ +9સમબુદ્ધિ ૬/૯, ૧૨/૪ +૬ અપિર્ત મનોબુદ્ધિ ૮૭, ૧૨/૪ +૫ અસકતબુદ્ધિ ૧૮૪૯ +જ યતેજિયમનો બુદ્ધિ પ/૨૮ +૩ બુદ્ધિશાહૃા ૬/૨૧ +૨ બુદ્ધિયુકત ૨/૫૦ +૧ બુદ્ધિમાન ૪/૧૮, ૧૫/૨૦ લૌકિક, સાંસારિક, સામાન્ય બુદ્ધિ , -૧ અલ્પબુદ્ધિ ૧૬/૯ -૨ અ-બુદ્ધિ ૭/૨૪ -૩ દુર્બદ્ધિ ૧/૨૩ -૪ અકૃત બુદ્ધિ ૧૮/૧૬ ઊર્ધ્વયાત્રા પૂર્ણતાની દિશામાં લૌક્કિ સામાન્ય જીવન અધોગતિ-પતન ક્લેશને બંધનની દિશા
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy