SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ નામનો નામને છે છ આરા હોવાથી બાર આરા પ્રમાણે કાલચક અનુક્રમે અનાદિ કાળથી ભમ્યા કરે છે. ૯૦ આરાનાં નામે કહે છે – સુસમસુસમાં ય સુસમા, સુસમદુસમા ય દુસમસુસમાં ય દસમા ય દુસમદુસમા, કમુક્કમા દુસુ વિ અરછ. ૯૧ સુસમસુસમા-સુષમ સુષમા | દુસમ દુસમા-દુષમ દુષમાં ' નામનો સુસમા-સુષમા નામને કમ-ક્રમે, અનુક્રમે “ સુસમદુસમા-સુમ દુષમાં_ ઉમે-ઉત્ક્રમે, ઉલટા ક્રમે ' નામના દુસુવિ-એમાં ( અવર્ષિણી અને દુસમ સુસમા-દુષમ સુષમા ઉત્સર્પિણીમાં) દુસમા-દુષમા નામનો | | અરછ-છ આરા અર્થ—અનેને વિષે કમે અને ઉત્ક્રમે કરીને છ છ આરે હોય છે, તે આ પ્રમાણે-પહેલ સુષમસુષમા નામને આરે , તથા બીજે સુષમા નામને આરે. ત્રીજે સુષમ દુષમા નામને આરે, અને એ દુષમસુષમા નામને આરે, અને પાંચમે દુષમા નામને આરે તથા છઠ્ઠો દુષમદુષમાં નામને આરે છે. ૯૧ વિવેચન –અવસર્પિણના છ આરાના નામ ગાથાના અર્થમાં ગણાવ્યા છે. તેનાથી ઉલ્કમે ઉલટી રીતે ઉત્સપિ. ના છ આરાના નામ જાણવાં. એટલે કે દુષમદુષમા ૧, દુષમા ૨. દુષમસુષમાં ૩, સુષમદુષમા ૪, સુષમા ૫ અને. સુષમસુષમા ૬. તેમાં અવસર્પિણી એ પડતે કાળ છે અને
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy