________________
૬૪
[ શ્રી વિજયષદ્મસૂરિષ્કૃત
એમ ગગનાદિક વિષે પણ આ સ્થિતિ વ્હેલાં હતી, પણ હવે તુજ વદન આગળ તેડુ આજે આવતી. ૫૮
તાય સામી નજર પણ કરતા નથી વૈરાગ્યમાં, લય આ તને કેવા થયા ? દેખી પડે. આશ્ચર્યોંમાં; એહ ખૂબ વિચારજે વરાગ્યના મહિમા ભલા, જેથી જણાશે ભાવ આ ગુરૂરાજના છે નિ`લા. ૫૯
ભાગ તૃષ્ણા જ્યાં સુધી દીલમાં વસી છે ત્યાં સુધી, સ્ત્રી પ્રમુખમાં પ્રેમવતા ભાગને વિપદા અધી, ત્યાગી જના વૈરાગ્ય યાગે સ્ત્રી પ્રમુખને માનતા, અશુચિઆદિ સ્વરૂપ તિમ આસક્તિ રજનારાખતા, ૬૦
ભાગમાં ભય રાગના ધનમાં નૃપતિને રીત એ, સ સાંસારિક પદાર્થોં ભય સહિત અવધારીએ; વરાગ્યમાં તલ્લભાર પણ ભય હાયના તે અભય છે, સાચા વિરાગી વ્હાણ જેવા સ્વપર તારક નીડર છે. ૬૧
અક્ષરા—હ ત્યાગી શિષ્ય ! જ્યાં સુધી હુંને કામદેવના સંગના રસ (કામદેવની સેાખત કરવામાં રસ-આનંદ પડતા) હતા ( તું કામાતુર હતા ) ત્યાં સુધી હાથીના સરખી ચાલવાળી અતિ વ્હાલી સ્ત્રીને તું આગળ ને આગળ દેખ્યા કરતા હતા, પાછળ પણ તે સ્ત્રીને જ દેખતા હતા, પૃથ્વી ઉપર પણ તે સ્રીને અને આકાશમાં પણ તે સ્ત્રીને જોતા