________________
[ શ્રી વિજયશસૂરિષ્કૃત
આરાધનામાં અપૂર્વ મદદગાર જાણીને “સંજ્ઞમેળ તવસા અલ્પાળ માથેમાળે નિ=સંયમ અને તપ વડે આત્માને ભાવતા છતા (ઉત્તમ મુનિએ) વિચરે છે ( આત્મહિતમાં પ્રવર્તે છે) ” એવાં પદો ગણધર શ્રીસુધોસ્વામી વગેરે સૂત્રકાર ભગવતાએ કહ્યાં છે, માટે જ શ્રી જ્ઞાતા સૂત્રમાં ગજસુકુમાલના અધિકારમાં તેનું ( તપશ્ચર્યાનું ) અને શ્રી અંતગડદશાંગ સૂત્રમાં સિંહુ નિષ્ક્રીડિત વિગેરે તપનું અને શ્રી અનુત્તરાપપાતિ સૂત્રમાં ધન્ય મુનિના તપનું વર્ણન કર્યું છે. વળી અપેક્ષાએ તપશ્ચર્યાના અન્તર્ભાવ ( સમાવેશ ) સંયમમાં થઇ શકે છે. તેથી સંનમેળ તવના કાન ઇત્યાદિ આ સૂત્રમાં તવા પદ ન હેાય તે પણ ચાલી શકે એમ કદાચ વિચાર આવે તેા પણ સમજવું જોઈએ કે તવસા પદ્મ કહ્યું છે તેનું કારણ શ્રી ભગવતી સૂત્રની ટીકામાં નવાંગી વૃત્તિ કારક અને પ્રગટ પ્રભાવી શ્રી સ્તંભન પાર્શ્વનાથને પ્રગટ કરનાર આચાર્ય શ્રી અભયદેવ સૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે સંયમને મદદગાર અનેક કારણેામાં તપ એ મુખ્ય કારણ છે એમ જણાવવા માટે તવલા એ તપ પદનું સંયમ પદ્મથી અલગ કથન કર્યું છે.
૩૪
ܕܕ
વળી ખીજી વાત એ સમજવાની છે કે પરમારાધ્ય સુગૃહીત નામધેય પરમ પૂજ્ય શ્રી તીર્થંકર ભગવંતે “ આ ભવમાં જ હું મુક્તિપદ જરૂર પામીશ ” એમ જાણે છે છતાં શ્રી ઋષભદેવ પ્રભુએ સવત્સરી ( એક વ સુધીના) તપ કર્યાં, અને ખીજાતી કરાદિ મહાપુરૂષોએ ઉત્કૃષ્ટ આઠે આઠ મહિના સુધીના તપ કર્યું. અને શ્રી