________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
છે. પ્રતિક્રમણથી આત્મગીં થાય છે. ત્રના અતીચાર દૂર થાય છે અને વિશુદ્ધિ થાય છે.
૫૮૩
ચારિ
કાયોત્સર્ગ થી પ્રત્યાખ્યાનથી તપની
ગુરૂમુખથી આવશ્યક પદ્મ આરાધવાનું ફળ જાણી રાજિષ મુનિ અણુદેવે તેના નિયમ અંગીકાર કર્યાં, અને પ્રમાદ રહિત ઉપયોગ પૂર્વક આવશ્યક પદની આરાધના કરીને જિનનામ કર્મોના નિકાચિત બંધ કર્યો. તે મુનિની પરીક્ષા કરવા માટે લક્ષ્મીદેવીએ છ મહિના અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગા કર્યાં, પણ મુનિ જરા પણ ડગ્યા નહિ. ત્યારે દેવીએ પ્રગટ થઇ સ્તુતિ કરી કે હે મુનિ! આપ ધન્ય છે. જગતમાં દ્રવ્યાવશ્યક કરનારા જીવા તેા ઘણા છે, પરંતુ આપની જેવા ભાવાવશ્યક કરનાર તેા વીરલા જ હાય છે. મે' આપને ઉપસર્ગી કર્યા તેની ક્ષમા માગુ છું. એ પ્રમાણે કહી મુનિના ગુણુની સ્તુતિ કરી દેવી સ્વર્ગ માં ગઇ. અરૂણુપ્રભુ મુનિ નિરતિચારપણું ચારિત્રનું પાલન કરો અનશન કરો ખારમા દેવલે કે ઉત્તમ દેવ થયા. ત્યાંથી ન્યવી મહાવિદેહમાં તીર્થંકર પદ પામી મેાક્ષે જશે. આ ત્રીના યાદ રાખીને ભવ્ય જીવાએ આવશ્યક પદની પરમ ઉલ્લાસથી નિર્મલ આરાધના કરીને તીર્થંકર પદવીને પણ મેળવવી.
મરમા શીલ પદના આરાધક શ્રી ચંદ્રવ રાજાની કથા
આ ભરત ક્ષેત્રમાં માક દીપુર નામે નગરના ચઢવાં રાજા હતા. તેની શીલવતી ચંદ્રાવળી નામે રાણી હતી. એક