________________
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ]
- ૫૪૩ ૧૩ ક્રિયાપદની આરાધનામાં ૨૫ અથવા ૧૩ ને કાઉ૦ કર. ૧૪ તપપદની આરાધનામાં ૧ર લેગસ્સને કાઉ૦ કરે. ૧૫ શૈતમપદ અથવા દાનપદની આરાધનામાં ૨૮ અથવા
૧૧ નો કાઉ૦ કરો. ૧૬ જિનપદ અથવા વૈયાવચ્ચ પદની આરાધનામાં ૨૦, ૨૪
અથવા ૧૦ ને કાર્ય કરે. ૧૭ સંયમપદની આરાધનામાં ૭૦ અથવા ૧૭ ને કાઉ
કરે.
૧૮ અભિનવ જ્ઞાનપદની આરાધનામાં ૫૧ અથવા ૫ લોગસ્સને
કાઉ૦ કર. ૧૯ મૃતપદની આરાધનામાં ૧૨, ૪૫, ૫, અથવા ૮૪ ને
કાઉ૦ કરે. ૨૦ તીર્થપદ અથવા પ્રવચન પદની આરાધનામાં ૫, ૨૦ અથવા ૩૮ ને કાઉ૦ કરે. અહીં વિકલ્પ વિનાના ત્રણ (૪, ૯, ૧૪) પદજ છે. અને જ્ઞાનને લગતા ત્રણ (૮, ૧૮, ૧૯) પદ છે. અને બે નામવાળા ત્રણ ( ૧૫, ૧૬, ૨૦) પદ છે. અને ચારિત્રને લગતા બે (૧૧, ૧૭) પદ છે. પ્રથમ અરિહંત પદ ઉપર દેવપાલની કથા
ભરતક્ષેત્રમાં અચલપુર નામના નગરમાં સિંહરથ નામે ન્યાયી અને પ્રજાનું પાલન કરનાર રાજા રાજ્ય કરતે હતે.