________________
[ શ્રી વિજયપદ્મસૂરિકૃત
૯ નવમા દર્શન પદની આરાધના કરવાના વિધિ-સમકિતના ૬૭ ખેલ હાવાથી હેા ખાલી પ્રદક્ષિણા દઈને ૬૭ ખમાસમણુા દેવાં. તથા ૬૭ લેગસ્સના કાઉસગ્ગ કરવા. સાથીયા ૬૭ કરવા. તથા · * નમો યંત્તળલ્સ' એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું ધ્યાન ઉજવલ વર્ષે કરવુ. આ પદનું આરાધન કરીને રિવિક્રમ રાજા તીથ કર થયા છે.
૫૩૮
૧૦ દશમા વિનય પદની આરાધના કરવાના વિધિવિનય પદના બાવન ભેદ હાવાથી હેા બેલી પ્રદક્ષિણા દઇને પર ખમાસમણાં દેવાં. તથા પર લેગસ્સના કાઉસગ્ગ કરવા. સાથીયા પર કરવા. તથા ‘ૐ નમ : વિનયનુસંપન્નક્ષ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું યાન ઉજવલ વણું કરવું. આ પદનું આરાધન કરીને ધન નામના શેઠ તીર્થકર પદ પામ્યા છે. આ વિનય પદના અપેક્ષાએ ૫, ૧૦, ૧૩, પર અને ૬૬ ભેદ પણ થાય છે, તેમાંથી અહી પર ભેદ લીધા છે. બાકીના વિધિ વ્હેલાં કહ્યા મુજબ જાણવા.
>
૧૧ અગીઆરમા ચારિત્ર પદની આરાધના કરવાને વિધિ–ચારિત્ર પદના ૭ ભેદ હાવાથી દૂહા મેલી પ્રદક્ષિણા દઇને ખમાસમણાં ૭૦ દેવાં. તથા ૭૦ લાગસ્સના કાઉસગ્ગ કરવા. સાથીયા ૭૦ કરવાં તથા ૐ નમો વૃત્તિÆ' એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું ધ્યાન ઉજવલ વણું કરવું. આ પદના આરાધનથી વરૂણુદેવ તીર્થંકર થયા છે. ખાકીના વિધિ વ્હેલાં કહ્યા મુજબ જાણવા.
"
૧૨ ખારમા બ્રહ્મચર્ય પદની આરાધના કરવાના વિધિ
-આ