________________
શ્રી વિ’તિસ્થાનકપ્રદીપિકા ]
પાપ
પ્રશસ્ત બંધ કરવા. અહીં નામાદિ નિક્ષેપે આચાય પદ્મની ભાવના વિગેરે સ્ત્રીના શ્રી સિદ્ધચક્ર પૂજામાં જણાવી છે.
૫ સ્થવિષદુ—નિર્મળ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ગુણેનુ સારી રીતે સેવન કરવાથી જેઓએ પેાતાના આત્માને સંયમ ધર્મમાં સ્થિર કર્યાં છે. અને ઉત્તમ પ્રકારની ક્ષમા, સરળતા, મૃદુતા વગેરે ગુડ્ડા વડે જેએ અન્ય સાધુએ ને જરૂર પડતી મદદ આપનાર ૬૦ વર્ષની ઉંમરના વય:સ્થવિર, ૨૦ વર્ષના દીક્ષિત પર્ષીય સ્થવિર, સ્થાનાંગ સૂત્રાદિના જાણુકાર શ્રુત સ્થવિર કહેવાય છે. સંયમ માર્ગમાં સ્થિર (મજભૂત) કરનાર આવા સ્થવિર સાધુએ જૈન શાસનને દીપાવનાર હૈાવાથી ભવ્ય જીવાએ તેમની પરમ ઉલ્લાસથી સેવના કરીને તીર્થંકર પદની ઋદ્ધિ મેળવવી.
૬ શ્રી ઉપાધ્યાય પદ—નિર્મળ શાસ્ત્રમાધ સહિત શુદ્ધ ચારિત્ર પાળવામાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકાર દૃષ્ટિથી સાધુ સમુદાયને સૂત્ર વાચનાદિ સાધનાથી સહાય આપી જડ બુદ્ધિવાળા શિષ્યેને પણ જેઓ સુશિક્ષિત કરે છે, અને ઉત્તમ પ્રકારની રહેણી કરણી વડે શિષ્યાને સુવિનીત બનાવે છે તેવા, આચાર્ય ને ગચ્છને તથા સંધને સહાચક શ્રી ઉપાધ્યાય મહારાજા આત્માથી જીવાને સદા સેવવા ચેાગ્ય છે. વિશેષ મીના સિદ્ધચક્ર પૂજામાંથી જાણવી.
૭ શ્રી સાધુપદ—સ’સારનાં સુખાની અસારતા જાણીને, જન્મ મરણનાં અનંત દુઃખથી કંટાળી સંસારની રખડપટ્ટી દૂર કરવા અને શાશ્વત એવું માક્ષસુખ પામીને