________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૨૧ જીભમાં અમૃત અને વિષ બે અપેક્ષાથી રહે, અમૃત જેવાં શુદ્ધ વચનો વેણ બીજા વિષ કહે. ૨૦ શુદ્ધ વચને કોડ ગુણને લાભ અનુચિત વેણથી, ગેરલાભ હવે કરોડે જાતિ નિર્ણય વેણથી; કુલ પરીક્ષા વેણથી નિંદા ન કરવી ચેતતા, ધન્ય નરજિહવા લહેઅવિચારી વચન ન બેલતા. ૨૧ દેખવાનો સર્વથા ન નિષેધ હવે રાગથી, દેખવું ના મુખ રમણીનું રાગ હેતુ વિશેષથી; દેહનું સર્વસ્વ મુખ એ સાધુને સવિ ભામિની, હવે પરસ્ત્રી શ્રાદ્ધને પરનાર વિણ નિજ કામિની. રર હોય દર્શન આંખથી તે ભૂરિ પુયે પામતા, પરનારને ના દેખતા બુધ ગુરુ પ્રમુખને નિરખતા; પરનાર મોટી માત સરખી ઉંમરે ભગિની સમી, નાની ગણે પુત્રી સમી શીલવૃત્તિ બગીચામાં રમી. ૨૩ દરૂપગે આંખના બંધાય કમે આકરાં, અસ્થિરતા મનની વધેધરતા સમિતિ તિણ મુનિવર; કર્મ કેરી નિર્જરાના સાધનને પખવા, કર્મ બંધને કારણેને ઠંડવા ના નિરખવા. ૨૪ સજ્જનો પરદ્રવ્યને ઢેફા સમું મન માનતા, ચિત્તથી પણ વિણ કહ્યું લેવા કદી ને ચાહતા;