________________
૪૯૪.
[[ શ્રી વિજ્યપધસૂરિકૃતશું કહું બહુ? કાવ્ય આ બહુ વાંચવાથી ગુર કને, હદયમાં વૈરાગ્ય જામે તેમ કામ વિકારને ઝટ હઠાવી શકાય વાચક પામતા શુભ જીવનને, માંસ વિષ્ટા દારૂથી પણ નીચ ગણતા મોહને. ૩૧૨ શ્રોતા વિચારે ઇમ અરેરે ! દુષ્ટ વિષય કષાયથી, જીદગી બરબાદ કીધી સંગ તજશું આજથી; જિન ધર્મને આરાધશું મિત્રી પ્રમુખ શુભ ભાવના, ભાવતા શીલ પાલશું રંગી થઈ તપ દાનના. ૩૧૩ ત્રાષિનંદ નિધિ શશિ માન વર્ષ જન્મ દિવસે નેમિના, શ્રી રાજનગરે પદ પસાયે નેમિ સૂરિ ગુરૂરાજના પદ્રસૂરિ ચુનીલાલ સુત ભગુભાઈ સુતરીયા તણી, વિજ્ઞપ્તિથી હરિગીત છેદે ર્જરી ટીકા તણ. ૩૧૪ રચના કરે પ્રભુની કને યાચે ક્ષમા ભૂલ ચૂકની, ભવ્ય જીવો! આ ભણીને શુદ્ધિ કરે આત્મની; અન્યને પણ શુદ્ધ કરે ધર્મિ ગુણ અનુમોદજે, જિન શાસને નિશ્ચલ રહીને તે ભાભવ ચાહજે. ૩૧૫
અક્ષરાર્થ–હે મિત્ર! આ પદ્માનંદ શતકને (વૈરાગ્ય શતકને) સાંભળીને મેં મરજી પ્રમાણે અપૂર્વ આનંદ મેળવ્યો છે, તે આ (તે) આનંદ (હું માનું છું કે) ચંદ્રમાના જેવા મુખવાળી સ્ત્રીના મુખમાં નથી અને ઉગતા ચંદ્ર મંડ- ળમાં (તેને જોવામાં) પણ તેવો આનંદ મળતો નથી. એ