________________
૪૮૮
[ શ્રી વિજયેન્દ્રસૂરિકૃતઅભિપ્રાય વાળું, જેમ નવા રેવદ્રત્ત આવું) નહિં પણ સ્પષ્ટ હોવું જોઈએ. કારણ કે ગેળા ગેળ વચન દ્વિઅર્થી હોવાથી બેલનાર પિતાના મનગમતા અર્થમાં લઈ જાય છે અને તેથી એવું ગેળ મેળ બેલનારો માણસ હામાં ઉભા રહેલા સરલ જીને ઠગે છે. માટે સત્યવાદી પુરૂષો એવાં માયાવી ગેળ ગોળ વચને બેલે જ નહિં, પરંતુ સ્ટામા માણસે જેવી રીતે કહેલ વચનના ભાવાર્થને સમજી શકે તે રીતે એક જ ભાવાર્થવાળાં સ્પષ્ટ વચને બોલે છે. તેમજ સત્યવાદી પુરૂષ જરૂર કરતાં વધારે પડતા વેણ બોલતા નથી, પરંતુ જે અર્થ સમજાવવાનું છે, તે અર્થ પૂરતાં જરૂરી વચને જ બેસે છે. કારણ કે બહુ બોલવાથી જૂઠાં વેણ બેલવાને પ્રસંગ આવે છે અને લેકમાં પણ તે “લવ લવ કરનારા’ ગણાય છે અને ધીરે ધીરે એવા વાચાલપણુ (બહુ બોલાપણા) થી જૂઠું બોલતાં બોલતાં તેઓ લબાડીયા તરીકે પ્રસિદ્ધ થાય છે, માટે સત્યવાદી પુરૂષ જેટલી હકીકત બની હોય તેટલી જ કહે છે, પરંતુ બીજું વધારે ડહાપણું હાંકતા નથી. એવા મધુર હિત કરનારા સ્પષ્ટ અને પ્રમાણસર સાચાં વચને બોલનાર સત્યવાદી પુરૂષે વારંવાર ધન્યવાદને પાત્ર છે અને એવા સત્યવાદી પુરૂ જ તેમને જાણે સરસ્વતી સિદ્ધ થઈ હોય તેવા ખરા મહા પંડિત બને છે. એ પ્રમાણે આ લેકમાં ગ્રન્થકર્તાએ સત્ય વચનનું મહા જણાવ્યું. હરિણ આ રસ્તે થઈને ગયા છે, એમ મુનિ જાણે છે. તે પણ પૂછનાર શિકારીને તે બીના જણાવતા નથી. મન રહે છે. જે જણાવે તે હરિ