________________
૧૪
વલ્ભીવત્=સ'ના રાડાની જેવું (ગણીને)
મં=િધર
નિઃસંતત્વ=સ ંગરહિતપણાએ
કરીને
વિાસિતા=શાભતા
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ક્ષિતિતને=પૃથ્વીતળમાં
(જગતમાં)
નવૃત્તુ=આનંદ પામેા, જ્ઞાનાદિ સમૃદ્ધિ પામેા. ( જયવંતા
વર્તા )
તે–તે (પૂર્વોક્ત વિશેષણેાવાળા) સાધવઃ=સાધુ પુરૂષા, મુનિવરા.
નર દૂર ભાગે જેમ ક્રૂર વિકરાલ ડાકણુ જોઇને, તિમ નાર ડાકણ જેહવી હે જીવ! આપે નરકને; પ્રેમ અતિશય દાખવે પણ પ્રેમજાલે ના ફસી, સત્ય ભાવે પરિહરી દરેજ એએએ હસી. ૧૧
પ્રાણ સમ વ્હાલી છતાં પણ સંપદા નાગણુ સમી, માની તજી દૂર જેમણે ચારિત્રના પર્થ રમી; જેમાં ઘણાં ચિત્રામણા શાભા મનેાહર ગાખની, તે મ્હેલ છેાડયા જેમણે ઝટ રાફડા જેવા ગણી. ૧૨ ધન નાર નિજ પરિવારમાં જેઆ ધરે ના પ્રેમને, આવા ગુણાથી દીપતા તે સાધુએ સમૃદ્ધિને મહિયલ વિષે પામા સદા આશિષમ મુનિવ`ને, કવિ દેઇને દેખાડતા નિજ હૃદય કેરા ભાવને. ૧૩
સતજનની નજર મીઠી ઇષ્ટ સિદ્ધિ જરૂર દીએ, તેમના ઉપદેશ વચના ગ્રંથમાં અવલેાકીએ;