________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃતઅક્ષરા જેમ સ્ત્રીઓના શરીરમાં લાવણ્ય-સુદરતા ન હાય તેા તેના હાવ ભાવ વિગેરેની ચેષ્ટાઓ નકામી ગણાય છે, તેમ જીવનું મન જો વૈરાગ્ય રસના તર’ગવાળું ( વૈરાગ્ય રસથી તરખેળ ) ન હાય તા દાન અને તપ વિગેરે કરવાના પ્રયાસ-પરિશ્રમ પણ નકામા છે. ૮૮
૪૮
સ્પષ્ટા –સ્રીઓમાં જો શરીરની સુંદરતા હાય તે જ કામી જના તેના હાવ ભાવ વિગેરેથી માહ પામી તેના પ્રેમપાસમાં પડે છે, પરન્તુ ચીમા નાકવાળી, કાયલ જેવા કાળા રંગવાળી અને હુઠી કે લંગડી સ્ત્રી અનેક હાવ ભાવ કરે તેા પણ કામી જનને તેના પર માહ-પ્રેમ થતા નથી, તેમ દાન શીલ તપ વિગેરે ધર્મની સાધનામાં વૈરાગ્ય વાસના રૂપ સુંદરતા હોય તા જ એ ધર્મો શાલે છે, પરન્તુ વેશ્યાએને ત્યાં રખડતા અને પરસ્ત્રી લંપટ જેવા સંસાર વાસનામાં નિમગ્ન બનેલા જીવા હજારો કે લાખાનુ ધર્મ દાન આપે તેમાં શું વળ્યું ? તથા સ્ત્રીઓની સાથે પ્રેમની વાતા વિગેરે કરવાના રસિયા અને જીન્હા ઇન્દ્રિયના લાલચુ ખની સારા સારા માલ મલીદા ખાનારા વૈરાગ્ય રહિત જીવ શીલ વ્રત પાલવાના ડાળ કરે તેમાં શું ? તેમ જ ક્રોધની વાળાથી ધમધમતા અભિમાની પ્રપ`ચી ને લેાભીચે વૈરાગ્ય વિનાના જીવ છઠ્ઠ અઠ્ઠમ વરસી તપ વિગેરે તપશ્ચ ર્યા કરે તેમાં શું વળ્યું ? એવા વૈરાગ્ય શૂન્ય જીવા દાનાદિક ધર્મ ક્રિયાઓ કરે તા પણુ લોકમાં હાંસી પાત્ર અને ધર્મની નિ ંદા કરાવનાર થાય છે, માટે ખરી રીતે તે જેના ક્રોધ માન માયા ને લાભ એ ચારે કષાયેા પાતળા