________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
393
મહા પડિતાએ કાવ્ય રચનાઓમાં ઠેકાણે ઠેકાણે સ્ત્રીના મુખને ચન્દ્રની ઉપમા સ્પષ્ટ આપેલી છે, અને એ રીતે જ કામીજના પણ માને છે.
ઉત્તર—નવ રસના વર્ણનવાળા સાહિત્ય શાસ્ત્રમાં અને ચરિત્ર વિગેરેમાં પૂર્વના પડતાએ શૃંગાર રસને પોષવાના મુદ્દાથી જ સ્ત્રીના મુખને ચન્દ્રની ઉપમા આપી છે. પરન્તુ કામી જનાને તે પ્રમાણે મનાવી શ ંગાર રસમાં લુબ્ધ કરવા માટે નથી. એક જ ચરિત્રમાં આવતા વિવિધ રસાને તે રસના સ્વરૂપમાં પૂરીને પરિણામે જે રસે અનાદરણીય હાય છે તેમને છેડાવવાને અને આદરણીય ( આદર આપવા લાયક) ઉપાદેય ( ગ્રહણ કરવા લાયક ) રસાને (કરૂણા આદિક ઉપાદેય રસાને) ગ્રહણુ કરાવવા માટે તે તે કાવ્યાદિમાં તે સ્વરૂપે મુખાદિનું વર્ણન આવે છે, કારણ કે શાસ્ત્રોનું છેવટનું સાધ્ય ( લક્ષ્ય ) “ સંસાર રૂપી કાઢવમાં ખેતી ગયેલા જીવાને મ્હાર કાઢવા એ જ હાય છે. માટે તેવી હિત બુદ્ધિવાળા પડતા સ્રીના મુખને ચદ્ર સરખું કહે છે તેમાં એમની મૂર્ખાઈ નથી, પરન્તુ કામી જાની બુદ્ધિ કામરસ તરફ વધારે વળી ગઇ છે, તેથી તેઓ અતિ મંદ બુદ્ધિને લઇને એવાં શાસ્ત્રોનુ આપેક્ષિક કથન પણુ પેાતાના શૃંગાર રસમાં જ સમાપ્તિવાળું માને છે, તેથી રાગાર રસમાં પેાતે વિશેષ તલ્લીન બને છે અને એનાં મુખ વિગેરે અંગેાપાંગને કામષ્ટિના રાગથી વખાણે છે એ જ કામી જનાની મદ ભુદ્ધિ છે. જો એ શાસ્ત્ર કર્તા યાગીઓ ાતે જ સ્ત્રીના મુખને ચંદ્ર સરખું કહે છે અને સ્રીનાં