________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃતસ્પષ્ટા—સ્ત્રીની કેડ પાતળી હાય તેા શેાધે છે, અને તે કારણથી જ સ્ત્રીની કેડને કેસરી સિ'ની કેડની ઉપમા આપવામાં આવે છે, કારણ કે સિંહની કેડ પણુ બહુ જ પાતળી હોય છે (તેથી સિંહુ વધારે શેલે છે), તેમજ ઘેાડાનું મુખ પાતળુ હાય તો તે ઘેાડા શેાલે છે, અર્થાત્ સ્ત્રીને અને ઘેાડાને સારાં આભરણુ વ્હેરાવ્યાં ડાય છતાં અનુક્રમે જો કેડ જાડી હોય અને સુખ જાડું હાય તા આભરણુ હૈયાં છતાં પણ ઓ અને ઘેાડા થાભતાં નથી. એ પ્રમાણે જેમ સ્ત્રી અને ઘેાડા અનુક્રમે પાતળી કેડથી અને પાતળા મુખથી Àાલે છે તે પણ સ્વાભાવિક રીતે પાતળી કેડ અને મુખથી જ શેલે છે. પરન્તુ રાગાદિકના કારણે પાતળાપણું થયું... હાય તા તેવા શેલતાં નથી, તેમ સાધુ પણ તપશ્ચર્યાથી પાતળા અથવા દુČળ થયા હાય તા ઘણા શાનિક લાગે છે, પરન્તુ રાગાકિના કારણથી પાતળા અથવા દુબળ થયા હાય તેા તેવા શાભતા નથી, કારણ કે સાધુ મહાત્માના તપશ્ચર્યા એ જ મુખ્ય ગુણ છે અને તપશ્ચર્યાથી શરીર પાતળું જ થાય પરન્તુ જાડું થાય નહિં, માટે ખાઈ પીને હુષ્ટ પુષ્ટ રહેતા સાધુની પાસે ભલે કબળ દંડ રજોહરણ (આધા) વિગેરે સાધુના વેષ હાય છતાં પણ ગુણુ વિના તે Àાલે કેવી રીતે ? અર્થાત્ ન જ શેલે. અહિં સાર એ છે કે સાધુએ છતી શક્તિએ તપશ્ચર્યાં કરવી, અને તેથી શરીર પાતળું થાય તે તેમાં કંઇ હીણપત નથી, પરન્તુ એ પાતળા પણ વધારે શોભા પાત્ર છે. ૭૩
અવતરણ--હવે કવિ આ ક્ષેાકમાં જે યાગીશ્વર
૩૫૪