________________
૩૩૪
[ શ્રી વિજયપદ્વરિતનિરીનાં રાત્રિઓનું
સતીનાં સતી સ્ત્રીઓનું વિનાનાં=દિવસનું
થતીના મુનિ મહાત્માઓનું યથા=જેમ
તથા તેમ તિ=પ્રકાશ એજ વિભૂષi=આભૂષણ, ઘરેણું,
શીદં=શીલવત એજ આભરણ છે
સર્વાહિd=અખંડિત રાતનું ને દિવસનું ભૂષણ શશી સૂરજ યથા, શીલ અખંડિત પરમ ભૂષણ યતિ સતીનું છે તથા મુનિરાજ શીલે શોભતાને સ્ત્રી પરિચય વારતા, ને સતી સ્ત્રી શીલમંડન દીપતી કવિ ભાષતા. ર૪૬
અક્ષરાર્થ–રાત્રિઓનું અને દિવસોનું જેમ પ્રકાશ આભૂષણ છે તેમ સતી સ્ત્રીઓનું અને મુનિ મહાત્માઓનું અખંડ શીલવ્રત એ જ આભૂષણ-ઘરેણું છે. ૬૮
સ્પષ્ટાર્થ–રાત્રિના વખતે ચન્દ્રને પ્રકાશ હોય તે તેવી ચાંદની રાત ઘણી જ સુંદર લાગે છે, પરંતુ અંધારું વ્યાપી ગયું હોય, અથવા ગ્રહણ થતાં ચન્દ્ર પ્રકાશ ઢંકાઈ ગયે હોય તે તેવી રાત્રિ લેકને અલખામણું લાગે છે, તેથી ચંદ્રનો પ્રકાશ જેમ રાત્રિનું આભૂષણ છે તેમ સતી સ્ત્રીઓનું ખરૂં આભૂષણ (ઘરેણું) તથા યોગીઓનું ખરું આભૂષણ શીલવત છે. એ જ પ્રમાણે સૂર્યને પ્રકાશ જેમ દિવસનું આભૂષણ છે ને તેથી જ દિવસ શુભે છે પરંતુ અકાળે ઘનઘેર મેઘ ચ હોય અથવા તે સૂર્ય ગ્રહણ થવાથી સૂર્ય પ્રકાશ ઢંકાઈ ગયે હોય તે તે દિવસ બહુજ