________________
૩૧
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પુણ્યના આ ખનાવા સમજવા. પાપાનુબંધી પુણ્યવાળા જીવા આ પ્રમાણે કરી શકતા નથી. તેમાં મમણુ શેઠ સકલ શેઠ વિગેરેની ખીના જાણવી. સકલ શેઠનું દષ્ટાંત શ્રીદેશના ચિંતામણીના વ્હેલા ભાગમાં જણાવ્યું છે. પ્રખલ પુણ્યાઈ વાળા જીવા સાતે ક્ષેત્રને કઇ રીતે પાષે છે આ ખુલાસા દાખલ દલીલ સહિત શ્રી ભાવના કલ્પલતામાં કર્યો છે. જ્યાં સુધી પુણ્યાઇ જાગતી હાય, ત્યાં સુધી શરીરે આરેાગ્ય, વિજય, સત્બુદ્ધિ વિગેરે ગુણાને લઈને લોકપ્રિ ચતા પણ વધારે પ્રમાણમાં હોય છે અને પુણ્યાઈ ખાટી થઇ જાય, ત્યારે અનુકૂલ સયેાગા ખસવા માંડે છે, અને પ્રતિફૂલ સયેગા વધતા જાય છે. આ મીનાને લક્ષ્યમાં રાખીને (૧) ભવ્ય જીવેાએ શ્રી જિન શાસનની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરી પુણ્યાઇ મેળવવી. અને (૨) મેળવેલી પુણ્યાઇ ટકાવવી, (૩) સુખના સમયમાં સાવચેત થઈને ધર્મારાધન વધારે પ્રમાણમાં કરવું (૪) દુ:ખના સમયમાં ધૈર્ય રાખીને મનથી અને કાયાથી વિશેષ ધર્મારાધન કરીને પુણ્યનું જોર વધારવું, અને પાપનું જોર ઘટાડવું. કારણ કે સુખના સમયમાં પુણ્યાઇ ખાલી થતી જાય છે. અને દુ:ખના સમયમાં પાપના કચરા ખાલી થાય છે. માટે તેવા પ્રસ`ગે જરા પણ ઠુંમત હારવી નહિ. એ આ શ્વેાકનું ખરૂ રહે
સ્ય છે. ૬૪
અવતરણુ—હવે કવિ આલાકમાં ક્રોધના ત્યાગ
કરવા સંબંધી ઉપદેશ આપે છે—