________________
સ્પાર્થ સહિત રાગ્યશતક ]
કુરા=જલદી
૨૯
પુછ્યું=ઉત્તમ કાર્યં પવિત્રોચિતં=પવિત્ર પુરૂષોને
કરવા લાયક
હું જીવ ! મૈં સ્થિર દ્રવ્ય તારૂં જેમ પરપોટા જલે, દેહુ અસ્થિર દીપ જેવા ચપલ ચાવન તે ખરે; સ્ત્રી નેત્ર જેવું માહુ મળ પણ સ્થિર નહી વિજળી પરે, એમ જાણી ગુરૂ પ્રસાદે પુણ્ય દાનાદિ કરી લે. રર૭
તાનાનતાવિધાનવિષયં=દાન ધ્યાન અને તપરૂપ સબંધી
અક્ષરા :—હૈ જીવ ! આ ધન દોલત વિગેરે પાણીના પરપાટાની જેમ ક્ષણ માત્રમાં વિનાશ પામી જાય તેવું છે,
આ શરીર તે દીવાના પ્રકાશની માફક કપાયમાન-ચળાયમાન છે, તેમજ ચપળ આંખાવાળી સ્ત્રીની આંખ જેવી જીવાની પણ ચપળ છે અને ભુજા મળ પણ વિજળીની માફ્ક ચ ંચલ છે. માટે હું જીવ ! ગુરૂ મહારાજની કૃપાથી આત્માને પવિત્ર કરવામાં લાયક એવું દાન ધ્યાન કે તપશ્ચર્ષારૂપ પુણ્ય કમ ( ધર્મની સાધના) જલ્દી કરી લે. પછ
સ્પા—જેમ પાણીમાં ઉત્પન્ન થયેલેા પરપાટા ક્ષણ વાર રહી પાણીમાં વિનાશ પામી જાય છે તેમ મહા મહેનતે મેળવેલી ધન સુવર્ણાદિ સંપત્તિ પણ અમુક વખત સુધી રહી વિનાશ પામી જાય છે, તેથી ધનવાન તે નિન ભિખારી જેવા બની જાય છે. જેમ દીવાની જ્યાત વાયુથી આમ તેમ હાલ્યા કરે છે, એટલે અત્યંત સ્થિર રહેતી નથી તેમ સાત ધાતુનાં અનેલાં મનુષ્ય તિય`ચનાં ઔદા