________________
૨૭૨
[ શ્રી વિજયપધરિતઆપશ્ચ=આરાધીને
મુનિતા=મુક્તિરૂપ સ્ત્રી વડે વિત્રતં વીર પુરૂષના વ્રતને
કરીને શ્રી જ્ઞાનાદિ લક્ષ્મીવાળા
ગુt:=સહિત રામ રામચંદ્ર (ની) વ=પેઠે, માફક, જેમ
મવિષ્યમિકથઈશ શુ સુંદર
મહેં–હું જનક વચને રાજ્ય ઠંડી રામ ગિરિ જિમ સેવતા, જલધિ બાંધીને હણી લંકા દશાનન મારતા; વીર વ્રત સાધી લહ્યા સુખ જેમ ઝટપટ સિદ્ધિના, તેમ હું પણ કરીશ હેશે વચનથી ગુરૂરાજના. રર૩ દુર્મતિ ધરણી તજીને શીલ પર્વત સેવતા, ક્રોધ સાગર બંધ બાંધી તેમ લંકા કટિલતા; નષ્ટ કરીને મેહ રાવણને હણ નીડરપણે, વીર ત્રત સાધી લહીશ હું શ્રેષ્ઠ મુક્તિ રમણને. રર૪
અક્ષરાર્થ–ગુરૂના વચનથી દુર્મતિ રૂપ પૃથ્વીને છોડી, શીળ રૂપી પર્વતને સેવી, ક્રોધ રૂપ સમુદ્રને બાંધી, માયા રૂપી લંકાનો નાશ ક્ષણવારમાં કરી, મેહ રૂપી દશ મેંઢાવાળા રાવણને હણને અને વીર પુરૂષને સેવવા લાયક વ્રતનું આરાધન કરીને હું પણ શ્રીમદ્દ રામચંદ્રની પેઠે સુંદર મુક્તિ રૂપ સ્ત્રીવાળો થઈશ (એ પ્રમાણે કવિ અથવા કેઈ વૈરાગ્યવંત જીવ ભાવના ભાવે છે) ૫૫
સ્પષ્ટાર્થ–રામાયણ વિગેરે લૈકિક શાસ્ત્રોમાં શ્રી,