________________
૨૫૦
[ શ્રી વિજ્યપધસૂરિકૃતચાર આચરે છે અને ન ખેડવા યોગ્ય ભયંકર સાહસે ખેડે છે તે ખરું, પણ આ ધન પૃથ્વીમાં કેઈની પાસે સ્થિર રહ્યું નથી રહેવાનું નથી ને રહેશે નહિં. તેથી એવા અસ્થિર ધન માટે એવાં જીદગીના જોખમે મોટાં સાહસ ખેડવાં તે
ગ્ય નથી. હા, જો ધન દુનિયામાં કોઈ પણ રાજા મહારાજા દેવ દાનવ કે ઈન્દ્ર પાસે સ્થિર રહેલું છે રહે છે ને રહેશે એમ જે જાણતે હોય તે જરૂર એ ધન કમાવા માટે તું પાછી પાની કરીશ નહિં, પરંતુ તેમ બનતું નથી. તેથી તું જે ધનને અસ્થિર જાણતા હોય તે ધનને માટે તેવાં સાહસો અને અનાચારથી અવશ્ય વિરામ પામજે એ ઉપદેશ છે. ૫૦
અવતરણ—હવે કવિ આ લેકમાં મૃગ જેમ ઘર અટવીમાં દડે છે તેમ મન પણ આ સંસાર રૂપી અટવીમાં કયાં કયાં કઈ રીતે દોડે છે તે વાત જણાવે છે– ૧૧ ૧૦
૧૨
૧૫ ૧૪
૧૭
अज्ञानाद्रितटे क्यचित्क्वचिदपि, प्रद्युम्नगर्तान्तरे।
मायागुल्मतले क्वचित्क्वचिदहो निंदानदीसंकटे ॥ मोहव्याघ्रभयातुरं हरिणवत्संसारघोराटवी।
मध्ये धावति पश्य सत्वरतरं कष्टं मदीयं मनः ॥५१॥
અક્ષિા=અજ્ઞાન રૂપી | ચ=ઈ વાર અદ્વિ=પર્વતના
પ્રદ્યુન=કામદેવ રૂપી તટે તટ ઉપર, શિખરના છેડે | જત્તત્તરખાડામાં