________________
- ર૩૫
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક] વરાજે કારણથી
રસવા આંકેલા સર=ચિત્ત, મન
વેકબળદ માફક, સાંઢવત તને કારણથી
નિઃનિંદનીય રીતે પાકા રહિત
પરિણિ =પરિભ્રમણ કરે છેચારિત્ર ગાડી ધુંસરું હે ચિત્ત ઉંચા બંધથી, કિમ ઉપાડે ના અને મજબૂત તારા પૃષ્ઠથી;
ના વહેબેજે ચરણને ને ચરણ આઘાતથી, મિથ્યાત્વ ખાડામાં પડે તારે આ ઘટતું નથી. ૨૦૨ સાંઢ આંકેલો હરી શંકા ફરે મન ફાવત, તેહ તું સુધર જલ્દી નિત રહી ગુરૂ સંગતે; શુભ નિમિત્ત વિચારજે ખોટા વિચારે ટાલજે,. તાહરે આધીન ભાષા તિમ ક્રિયા ઇમ માનજે. ૨૦૩
અક્ષરાથ– હે મનરૂપી સાંઢ! તું તારી ઉંચી ખાંધ વડે ચારિત્ર રૂપી ગાડાની ધુરા ધારણ કરતો નથી, તેમ હારી પુષ્ટ પીઠ વડે અતિશય દયાના ભારને વહેતે નથી જ, અને જે કારણથી તે હે સાંઢ! પદની ખલનાના એટલે પગ અથવા ચરણની સ્કૂલનાના વશથી મિથ્યાત્વ રૂપી નરકમાં– ખાડામાં પડે છે, તે કારણથી તે ચિત્ત! તું ખરેખર અકેલા વૃષભની માફક એટલે સાંઢની માફક નિ:શંકપણે નિંદનીય રીતે જ્યાં ત્યાં પરિભ્રમણ કર્યા કરે છે. ૪૯
સ્પષ્ટાર્થ–સાંઢ અથવા બળદ ગાડાની ધુરા–જુસરીને.