________________
સ્પાથ સહિત વૈરાગ્યશતક]
ર૧૭ રાવી રાગથી ઉત્પન્ન થયેલી | શક્યા એક કોડ પ્રમાણ ધન તાખરીદી, મેળવી
વડે, ક્રોડ (રૂપિયા વિગેરે) q=અતિ અલ્પ, બહુ થોડા !
ધન આપીને વીય સુખને માટે મૂઠમના મૂઢ મનવાળા મે. મા=મેં
મેયુક્ત મનવાળા મેં ” | વિ=કાકિણી, કેડી આ દેહ ક્ષણભંગુર મલિન સંપૂર્ણ તેઓ તેહને, સદ્ધર્મ માંહે જોડતાં જન શીધ્ર સાધે સિદ્ધિને તેવા અમોલા દેહથી હે મિત્ર! સ્ત્રીની પ્રીતિને, મેં ખરીદી કોઈ જિમ કેડી લીએ દઈ કોડને. ૧૯ર મૂર્ખ વર્ગ શિરેમણિ હું મેં અરેરે શું કર્યું, સ્ત્રી તણા મેહે કરી જીવતર બધું એળે ગયું; હે જીવ ! તેમ કરીશ ના તું આજ ઔદારિક તને, ધર્મ સાધી પૂર્ણ રંગે સાધજે ઝટ સિદ્ધિને. ૧૯૩
અક્ષરાર્થ:- હે મિત્ર સમયે સમયે વિનાશ પામનારા અથવા ક્ષણ માત્રમાં વિનાશ પામનારા એવા અને સર્વ રીતે મલિન એવા આ શરીરને જે ઉત્તમ ધર્મ વ્યાપારમાં જેડયું હોય તે પરમ મોક્ષ સુખ પણ આનાથી પામી શકાય છે, તેવા અતિ ઉપયોગી આ શરીર વડે વહાલી સ્ત્રીના મુખ રૂપી ચંદ્રના રાગથી ઉત્પન્ન થયેલી પ્રીતિ જ માત્ર મેળવી, તેથી મેટા ખેદની વાત છે કે મૂઢ મનવાળા મેં અતિ અલ્પ સુખને માટે એક કોડ સોનૈયા જેટલું ધન આપીને એક કેડીની કિંમત જેવી માત્ર કાકિણી જ મેળવી ૧૪