________________
૫. આઁ નમઃ શ્રીન્નિદ્ધાય ।।
શ્રી નેમિપદ્મ ગ્રંથમાલા પુષ્પ ૧૦–૧૧-૧૨
તપાગચ્છાધિપતિ જગદગુરૂ સુગ્રહીત નામધેય પરમ ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિનયાણુ વિજયપદ્મસૂરિ પ્રણીત છંદોબદ્ધ ટીકા સહિત જૈન કવિશ્રી પદ્માનંદ વિચિત
શ્રી વૈરાગ્ય શતક
આચાર્ય શ્રીવિજયપદ્મસુરિ વિરચિત શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા, શ્રી શીલધમ દીપિકા
આર્થિક સહાયક શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા ( ગુસાપારેખની પાળ ) અમદાવાદ
પ્રકાશક
શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા તરફ શા. ઈશ્વરદાસ મૂલચંદ
વી સ’૦ ૨૪૬૭
વિસ૦ ૧૯૯૭