________________
ક-હ૭.
મૂળશ્લેક હરિગીતઈદ પૃષ્ટ વિષય ૧૫ ૮–૯૦ ૮૪–૯૩ સ્ત્રીઓની ગદ્દગદ વાણુને પ્રેમ
ઘેલાએ પ્રેમવાણું માને છે. કામરૂપી તાવને ઉતારવાને ખરું
ઔષધ કર્યું તે જણાવે છે. ૧૭ ૦૮-૧૦૩ ૯૮–૧૦૨ કામદેવને ક્રીડાના સ્થાન સમાન
યુવાવસ્થા પામ્યા છતાં પણ જેઓ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત થતા નથી તે પુરૂ
ષોને જ ધન્યવાદ આપે છે. ૧૮ ૧૦૪-૧૦૬ ૧૦૨–૧૦૮ જેઓએ સમજણ પૂર્વક સ્ત્રીને
ત્યાગ કર્યો તેમને કેપેલે કામદેવ વશ કરી શકતા નથી તે
જણાવે છે, ૧૦૭-૧૧૦ ૧૦૮–૧૧૨ સ્ત્રી પ્રત્યે કામી દષ્ટિથી જે
નારને તે કેવી જણાય છે અને તરવદષ્ટિથી જોનારને તે કેવી
જણાય છે તે જણાવે છે. ૧૧૧-૧૧૪ ૧૧૨-૧૩૩ આ પૃથ્વી કેવા પુરૂષ વડે
પવિત્ર કરાએલી છે તે કહે છે. ૧૧૫-૧૧૮ ૧૩૩-૧૩૭ કામને ઉશ્કેરાટ કરનારી
ઋતુમાં પણ જેમનું મન બ્રહ્મચર્યમાં સ્થિર રહ્યું તે પુરૂષો
ધન્ય છે એમ જણાવે છે. ૧૧૯–૧૨૧ ૧૩૭–૧૪૧ વૈરાગ્યવંત છો કેવા પ્રકારના
આત્મિક ગુણેના ભેગમાં. રાત્રી પસાર કરે છે તે કહે છે.