________________
E
સ્પબાઈ સહિત વૈરાગ્યશતક]
૧૪૩ મીઠાં ખુશામતનાં વચને શા માટે બોલે છે? હે સ્ત્રી! તું હારે માટે એ પ્રમાણે હારા પિતાના આત્માને નાહક શા માટે હેરાન કરે છે. કારણ કે મહારૂં મન તે નિર્મળ ધ્યાન રૂપ મેટા રસાયણ (અમૃત) ને રસમાં લીન થયેલું છે (માટે હારા આ ચાળા બધા નકામાં છે). ૨૩
સ્પષ્ટાર્થ:–આ શ્લોકમાં કવિએ એ આશય જણાવ્યો છે કે જે પુરૂષનું મન નિર્મળ ધ્યાનમાં વતતું હોય તેવા પુરૂષને કામ રાગ જરા પણ ઉત્પન્ન થતો નથી, રૂચ નથી, અને એ જ આશયને સ્પષ્ટ કરવા માટે કઈ વૈરાગ્ય વાળા ધાની પુરૂષે કહેલાં વચને જણાવ્યાં છે કે કોઈ વૈરાગ્યવંત ધ્યાની જીવને કેઈ સ્ત્રી હાવ ભાવ ચાળા ચટકાં કરી લલચાવવા લાગી. ત્યારે તે ધ્યાની મહાત્માએ તે સ્ત્રીને ચેપ્યું ને ચટ સંભળાવી દીધું કે હે ચપળ નેત્રવાળી સ્ત્રી! તું આંખના ચાળા શા માટે કરે છે! અકડાઈ રાખી બગાસાં શા માટે ખાય છે, ત્યારાં અંગ શા માટે બતાવે છે? ને મીઠી ખુશામતે શું કામ કરે છે? કારણ કે હું ધ્યાનમાં લીન છું તેથી હારા આ સર્વ ચાળા તને જ હેરાનગતિ કરનારા છે, અને તે હાર ઉપર જરા પણ પ્રેમ થવાને નથી એમ નકકી જાણજે. આ વચનેથી સ્ત્રી પણ હતાશનિરાશ-ઉદાસ થઈને ચાલી ગઈ. અહિં બીજી જાણવા ગ્ય બાબત એ છે કે સ્ત્રીઓને જ્યારે પ્રેમ દેખાડે હેાય છે ત્યારે જ આંખોના ચાળા કરે, બગાસાં ખાઈ મેંઢું ઉઘાડું કરી દાંત બતાવે, બગલે છાતી પેટ ઢીંચણ જાગ વિગેરે કપડું ખસી જવાના મિષે ઉઘાડા કરી બતાવે, અને મીઠી