________________
અનુક્રમણિકા.
મૂળશ્લેક હરિગીતઈદ પૃષ્ટ
ઉગાતઈદ પૃષ્ટ ૧ - ૧-૪
૫–૧૦
૭-૧૩
૧૩-૧૯
૫
ર૭–૩૪
૨૫-૩૧
વિષય મંગલાચરણ રૂપે જિનેશ્વરની
સ્તુતિ ક્રોધાદિને નાશ કરનાર ગીએના ગુણાનુવાદ કરવા વડે વંદન. જેમણે પ્રિય સ્ત્રી, વહાલું ધન તથા સુંદર ઘરને ત્યાગ કર્યો છે તેવા મુનીશ્વરને આશીર્વાદ. મહા પુરૂષ કોને કહેવાય તે જણાવે છે. યોગી મહાત્માઓના ઉત્તમ ગુણવાળા વિરલા પુરૂષો જ હેય છે તે જણાવે છે. શુદ્ધ હૃદયવાળા સાચા યોગીએનું સ્વરૂપ સમજાવે છે. જેઓએ મનહર સ્ત્રીઓને ત્યાગ કર્યો છે તેવા શીલવીર મહાત્માઓ આગળ કામદેવ હતાશ થાય છે તે જણાવે છે. જેમણે બ્રહ્મચર્ય રૂપી અગ્નિ વડે સ્ત્રી કથાનો ત્યાગ કર્યો છે તેમને કેપેલે કામદેવ શું કરી શકવાનો છે?
૩૫-૩૭
૩૧-૪૧
૩૮-જી.
૪૧-૪૮
૪૨-૫૭
૪૮-૫૭