________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૧૧
પ્રભુ શ્રી મહાવીર દેવના કહ્યા પ્રમાણે વિધ્રુમ્માલી દેવ ઋષભ શેઠની સધર્મચારિણી ધારિણી સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉત્ત્પન્ન થયેા. માતા ગર્ભના પ્રભાવે સ્વપ્નમાં જ ખૂ વૃક્ષ જૂએ છે. તેથી જન્મ થયા ખાદ્ય માતા પિતાએ પુત્રનુ ‘જંબૂ ’ નામ પાડયું. આ પ્રસંગે શ્રી જંબૂ કુંવરની જન્મ સાલને અંગે જાણવા જેવી બીના એ છે કે પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણુ સમયથી ૧૬ વર્ષ વ્હેલાંના સમયે શ્રી જખૂસ્વામીના જન્મ થયા. અનુક્રમે તે જમ્મૂ કુંવર યુવાવસ્થાને પામ્યા. આ અવસરે પ્રભુ શ્રી મહાવીર દેવના પાંચમ ગણુધર શ્રી સુધમાસ્વામી વૈભારિગિર ઉપર પધાર્યા. ત્યાં જંબૂકુમાર ગયા. વંદન કરીને દેશના સાંભળવા બેઠા. ગણુધર શ્રીસુધર્માસ્વામીએ દેશનામાં દીક્ષાના મહિમા. શીલને પ્રભાવ વિગેરે બીના દાખલા દલીલ સહિત જણાવી. તે સાંભળીને વૈરાગ્ય ભાવથી વાસિત થયેલા જમ્મૂ કુંવર સયમ લેવાની તીવ્ર ઉત્કંઠાવાળા થઇને પેાતાના ઘર તરફ પાછા આવવા લાગ્યા. નગરના દરવાજાની નજીક આવતાં કુંવરે ત્રુને મારવા માટે ગેાઠવેલા મારણુ ચક્ર વિગેરે જોઈને વિચાર્યું` કે આ મારણુ ચક્ર વિગેરે કદાચ મારી ઉપર પડે તા શી ગતિ થાય ? એમ વિચારી પાછા ફરી શ્રી સુધાં સ્વામીની પાસે આવીને તેણે જીવન પર્યંત શીલવ્રત સ્વીકાર્યું. પછી ઘેર આવી પેતે જણાવ્યું કે હે માતા પિતા ! તમારી આજ્ઞાથી હું શ્રી સુધાં સ્વામીની પાસે દીક્ષા લેવા ચાહું છું. પણ માતાપિતાએ આઠ કન્યાઓને પરણવાના આગ્રહ કયા. જંબૂ કુંવરે આઠ કન્યાઓને પણ આ ખીના જણુાવી દીધી હતી. પશુ તે સર્જકન્યાઓએ