________________
૧૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
જ્ઞાન લજ્જા શીલટકાવે તત્ત્વ દૃષ્ટિ સુખી કરે, જીવને સન્માર્ગ સાધન સાધનામાં સ્થિર કરે તત્ત્વ દૃષ્ટિ ધારતી સીતા સુમલયાસુંદરી, કષ્ટમાં ધીરજ ધરીને પામતી શાંતિ ખરી. ૧૦૯
આય સગાદિક નિમિત્તો સેવતાં તે પામીએ, પામેલ તેડુ ટકાવીએ નિજ સાધ્ય સિદ્ધિ સાધીએ; અશુભ કારણ સેવનાથી માહ દૃષ્ટિ જાગતી, તેનો પરિહાર કરતાં મુક્તિ રમણી ચાહતી. ૧૧૦
અક્ષરા —જ્યારે હું કામરૂપી જ્વરના પરાધીનપણાથી (કામ દૃષ્ટિએ) મારી સ્ત્રીને જોઉં છું ત્યારે આ લજજા (શરમ) જલદી નાશ પામે છે, શીલવ્રત ભ્રષ્ટ થાય છે, જ્ઞાન ઘટી જાય છે, અને જ્યારે નરક ગતિના ભયંકર દુ:ખાની (કવિપાકની) પર’પરા યાદ આવે છે ત્યારે તત્વની દૃષ્ટિએ વિચારતાં મારી તે અતિ વ્હાલી સ્ત્રી પણ ઝેરના સમૂહ જેવી અળખામણી લાગે છે ૧૯
સ્પષ્ટા—આ શ્લાકમાં કવિ સ્ત્રી ઉપરની એ જાતની સૃષ્ટિનાં જૂદાં જૂદાં પરિણામ મતાવે છે, અને તે પણ કાઈ પુરૂષના વિચાર દ્વારા બતાવે છે, તે આ પ્રમાણે-કાઇ વૈરાગ્યવંત જીવ પેાતાની વૈરાગ્ય પામ્યાની વ્હેલાંની સ્થિતિને જણાવે છે કે જ્યારે હું સ્ત્રીને કામરાગની દૃષ્ટિએ જોઉં છું ત્યારે મારી લાજ શરમ અધી નાશ પામે છે, આ વાત ખરાખર