________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
f=શું
નિતિ=કરશે, તેનું શું અનિષ્ટ કરવાના છે
હો=િરે ષવાળા થયે। છતા
૧૦૩
પણ; ક્રોધથી ધમધમ્યા હાય
તાપણુ
તત્ત્વ=તે પુરૂષને વીવ=ત્રણેાજ બળવાન મર:=કામદેવ
સ્ત્રી સંગ દુર્ગાતિના દીએ દુઃખ સાગરેાપમ કાલના, બેહાલ થઇને રાવણાદિક ભાગવે દુઃખ નરકના; નિઃસ’ગ મલ્લિ નેમિ જંબૂ વિજય તિમ વિજયાદિને, સિદ્ધિ મળી મળશે નમું હું હર્ષોંથી નિત તેમને, ૧૦૪
એહવા વૈરાગ્ય બાધે કિર પરે જે ચાલતી, તે નારને જેણે તજી તે પુરૂષને ક્રોધી અતિ; વીર મેટા કામ પણ રજ શુ અનિષ્ટ કરી શકે, નિષ્કામ જનની પાસ તેનુ' ના કદી ચાલી શકે. ૧૦૫
થૂલિભદ્રને કરવા ચલિત વેશ્યા ઘણા યત્નો કરે, પણ થાકતી મુનિ પાસ રાજી થઇ ત્રતા મારે ધરે; જંબૂ કુંવર ને આઠ નારી ભાગ વચને ખેલતી, સમજાવતી પણ કુંવર વચને સંયમે રિત ધારતી. ૧૦૬
અક્ષરા—જે પુરૂષ હાથીની ચાલ સરખી ધીરી ચાલવાળી સ્ત્રીને સારી રીતે સમજ પૂર્વક છેડી દીધી છે તેવા પુરૂષને અત્યંત ખળવાન એવા કામદેવ તેના પર ઘણા