SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્રહ્મચર્થ દેખાતાં નથી, કનકના સરખી તેમની કાન્તિ છે; નિર્મળ, રૂડે અને રોગરહિત તેમને દેહ છે; સોનાની શિલાના તળીયા જેવી, પ્રશસ્ત, અવિષમ, સમાંસલ, વિસ્તીર્ણ અને પહેલી તેમની છાતી છે; ધૂસરા સરખા, માંસલ, રમણીય અને મેટા હાથના ઊંચા છે; સુસંસ્થિત, સુશ્લિષ્ઠ, વિશિષ્ટ, મનોજ્ઞ, સુનિશ્ચિત-શુભ પુદ્ગલયુક્ત, વિશાળ, દઢ અને સુબદ્ધ અસ્થિના સંધી છે; મોટા નગરની ભેગળ સરખી વર્તુલાકાર તેમની ભુજાઓ છે; નાગરાજનું મોટું શરીર સ્વસ્થાનકથી બહાર નીકળે તેવા રમણીય અને ગોળ અર્ગલા જેવા દીધું તેમના બાહુ છે; લાલ હથેળીવાળા, મૃદુ, માંસલ,શુભ લક્ષણ યુક્ત, પ્રશસ્ત, અછિદ્ર-અવિરલ આંગળીએથી યુક્ત તેમના હાથ છે; પુષ્ટ, સુંદર અને કેમળ તેમની આંગળીઓ છે; લાલ, પાતળા, પવિત્ર-ચેખા, રૂચિર-સુંદર, સ્નિગ્ધ તેમની આંગળીઓના નખ છે; હાથમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દક્ષિણાવર્ત સાથી એ પ્રકારની રેખાઓ છે; સૂર્ય-ચંદ્ર-શંખ-ચક દક્ષિણાવર્ત સાથીઓ એમ જૂદી જૂદી સુંદર હાથ માંહેની રેખાઓ છે; મહીષ, શકર-વરાહ, સિંહ, શાલ, વૃષભ, હાથી સમાન વિસ્તીર્ણ તેમને કંધપ્રદેશ છે; ચાર આંગળ પ્રમાણુની શંખના સરખી તેમની ગ્રીવાડેક છે; યથાવસ્થિત, શેભાયુક્ત મૂછ છે; માંસલ, રૂ, પ્રશસ્ત, સિંહ સરખી વિસ્તીર્ણ હડપચી છે; કમાવેલા શિલાપ્રવાલ તથા પાકાં બીંબફળ (ધીલેડાંના ફળ) જેવા લાલ નીચેના હેઠ છે; પેળી, ચંદ્રમાના ટુકડા જેવી સફેદ, નિર્મળ શંખ જેવી, ગાયના દૂધ જેવી, સમુદ્રણ જેવી, કુંદનાં શકાર ગણિત, ચીન છે
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy