________________
૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
જ્યેામાં ઇંદ્ર જેવા, નરવૃષભ જેવા, મભૂમિના વૃષભ જેવા ( ભારનિર્વાહક) સમથ છે. અતિશય રાજતેજ અને લક્ષ્મીએ કરી દેદીપ્યમાન છે. (ચંદ્રની પેઠે) સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં મંગળ ચિન્હા-લક્ષણા હાય છે, જેવાં કે (૧) સૂ, (૨) ચંદ્ર. (૩) શંખ. (૪) ઉત્તમ ચક્ર. (૫) સાથીચેા. (૬) ધ્વજા. (૭) જવ, (૮) મત્સ્ય, (૯) ઝૂમ-કાચએ. (૧૦) રથ. (૧૧) ભગ-ચેાનિ. (૧૨) ભવન. (૧૩) વિમાન. (૧૪) અશ્વ. (૧૫) તારણ. (૧૬) ગાપુર (ત્રિપાળી). (૧૭) મણિ (ચંદ્રકાન્તાદિ). (૧૮) રત્ન. (૧૯) નંદાવત–નવપૂણા સાથીચેા. (૨૦) મૂશળ. . (૨૧) હેળ. (૨૨) સુંદર કલ્પવૃક્ષ. (૨૩) મૃગપતિ (સિંહૅ). (૨૪) ભદ્રાસન. (૨૫) સુરૂચિ (એક પ્રકારનું આભરણુ). (૨૬) સ્તૂપ. (૨૭) સુંદર સુકુટ. (૨૮) મુક્તાવલિ. (૨૯) કુંડલ. (૩૦) હાથી. (૩૧) સુંદર વૃષભ. (૩૨) દ્વીપ. (૩૩) મેરૂ પુત. (૩૪) ગરૂડ. (૩૫) પશુ–વજ વિશેષ, (૩૬) ઇંદ્રસ્થળ. (૩૦) ૪૫ણુ. (૩૮) અષ્ટાપદ-ધ્રુત રમવાના બાજોઠ. (૩૯) ધનુષ્ય, (૪૦) માણુ. (૪૧) નક્ષત્ર, (૪૨) મેઘ, (૪૩) સ્ત્રીની કટિમેખલા. (૪૪) વીણા. (૪૫) ધેાસરૂં. (૪૬) છત્ર, (૪૭) માળા. (૪૮) દામણી. (૪૯) કમડળ. . (૫૦) કમળ. (૫૧) ઘટા. (પર) સુંદર વહાણ, (૫૩) સામ. (૫૪) સમુદ્ર. (૫૫) કુમુદનું વન. (૫૬) મગર, (૫૭) હાર. (૫૮) ઘાઘરા. (૫૯) ઝાંઝર, (૬૦) પર્વત, (૬૧) નગર. (૬૨) વજા. (૬૩) કિન્નર. (૬૪) માર. (૬૫) રાજહે'સ. (૬૬) સારસ, (૬૭)