SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વાળા, દષ્ટિમાગને આચ્છાદતા, કાઇ સ્થળે ગભીર, કાર્દ સ્થળે વિસ્તાણુ, ( મેઘની પેઠે) ગાજતા,ગુજારવ કરતા, કડાકા કરતા ( આકાશમાંના કડાકાની પેઠે ), કાઈ ભારે પટ્ટાથ પડવાથી થતા અવાજના જેવા ધ્વનિ કરતા, લાંમા કાળ સુધી દૂરથી સંભળાતા એવા ગભીર ઘુઘવાટ કરતા સમુદ્ર છે અને તેમાં મુસાફરી કરનારાઓના માર્ગોમાં કાપિત થએલા ચક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વગેરે હજારા ઉપસર્વાં તથા ઉત્પાત ઉત્પન્ન કરે છે, અને તેમના મા અવાધે છે. તે વ્યંતર દેવાને શાન્ત કરવાને માટે વહાણ-વટીએ બલિદાન, હામ, ધૂપ, રૂધિરનું બલિદાન, પૂજનઅર્ચન, વગેરે કરવામાં યત્નશીલ રહે છે. સઘળા યુગના અ ંતિમ યુગ ( પ્રલયકાળ ) સરખી ઉપમાને ચેાગ્ય સમુદ્રના અંત બહુ દુષ્કર છે. ગંગાદિક મહાનદીના સ્વામી (સાગર) અત્યંત ભયંકર દેખાય છે. દુઃખે સેવાય તેવા, જેમાં પ્રવેશવુ દુષ્કર છે :તેવા, દુઃખે ઊતરી શકાય તેવા, દુઃખે આશ્રય લઈ શકાય તેવા અને ખારા પાણીથી ભરેલા, એવા સમુદ્રમાં ઉંચા કરેલા કાળા સઢવાળા, ઉતાવળે ચાલે તેવા વહાણુમાં બેસીને, દૂર દૂર જઈને, ૫૬ન્યને હરનારા, અનુકં પારહિત તથા પરલેાકના ભયથી રહિત ચાર લેાકેા વહાણવટીઓના વહાણને ભાગે છે અને તેમને લૂટે છે. ચારીનાં સટ અદત્તાદાન ગામ, આગર, નગર, ગામડું, કવડ, મ’ડપ, દ્રોણુમુખ ( જળ–થળના માર્ગ ), પાટણ, આશ્રમ, વણીકાવાસ, દેશ ઈત્યાદિમાં રહેતા ધનિક લેાકાને ચેર લોકો હણે છે, કઠણુ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy