SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિગ્રહ ૧૨૭ (૫) પાંચ પ્રકારની ક્રિયા, સમિતિ, ઇંદ્રિય અને મહાવતે. [ પ ક્રિયા – કાયિકા, ૨ આધિકરણિકા, ૩ પ્રષિકા, ૪ પારિતાપનિકા, ૫ પ્રાણાતિપાતિકા. ૫ સમિતિ –૧ ઈર્યા, ૨ ભાષા, ૩ એષણા, ૪ આદાન ભંડમાત્ર નિક્ષેપના, ૫ ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, જળ, શ્લેષ્મ વગેરેને પરિઠવવાની સમિતિ.૫ ઈ દિઃ – ૧ કાન, ૨ આંખ, ૩, નાક, ૪ જીભ, ૫ સ્પર્શદ્રિય-વચા. ૫ મહા વ -૧ સર્વથા પ્રાણાતિપાત વિરમણ, ૨ સર્વથા મૃષાવાદ વિરમણ, ૩ સર્વથા અદત્તાદાન વિરમણ, ૪ સર્વથા મિથુન વિરમણ, ૫ સર્વથા પરિગ્રહ વિરમણ] (૬) છ પ્રકારે જવનિકાય અને વેશ્યા. [૬ જવનિકાય –-૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય. ૬ લેશ્યાઃ–૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કપોત, ૪ તેજે, પ પવ, ૬ શુકલ.) (૭) સાત પ્રકારના ભય. [૧ આલોક ભયઃ મનુષ્યને મનુષ્યથી ભય; ૨ પરલોક ભયઃ દેવ-તીર્થંચથી ભય; ૩ આદાન ભય ધનથી ભય; ૪ અકસ્માત ભયઃ છાયા વગેરે દેખવાથી થતા ભય; ૫ વેદના ભયઃ દુઃખથી થતો ભયઃ ૬ મરણ ભય; ૭ અપયશ થવાથી થતે ભય.] (૮) આઠ પ્રકારના મદ. [૧ જાતિ મદ, ૨ કુળ મદ, ૩ બળ મદ, ૪ રૂપ મદ, ૫ તપ મદ, ૬ લાભ મદ, ૭ ઐશ્વર્ય મદ.] (૯) નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ. [૧ સ્ત્રી-પશુ–પંડકથી રહિત સ્થાનમાં રહેવું. ૨ કામ–રાગની વૃદ્ધિ કરે તેવી સ્ત્રીની કથા કે સ્ત્રી સાથે કથા ન કરવી. ૩ સ્ત્રીની
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy