SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દત્તાદાનગ્રહણ અચૌર્ય ૧૧૩ ત્યે ધ્યાન (આત્મસ્વરૂપ ચિંતન)થી યુક્ત થાય છે તેજ સમભાવે (રાગદ્વેષરહિતપણે) ચારિત્ર ધમને આચરે છે. એ પ્રકારે શય્યાસમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દેષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે. ચોથી ભાવનાએ સંયતિએ સાધારણું-ઘણું ઘર આહાર જે પાત્રમાં આવે તે સમ્યક્ રીતે (અદત્તાદાન ન લેખાય તે રીતે) ભોજન કરવાગ્ય છે. આહારમાંથી શાકદિને વધારે ભાગ ન લે, ભેજનને અધિક ભાગ ન લે તેમ કરવાથી બીજા સાધુઓની અપ્રીતિ ઉપજે, ઉતાવળું-ઉતાવળું ન ખાવું, ત્વરિત રીતે આહાર ન કર, ચપળ રીતે આહાર ન લે, સહસા ભેજન ન કરવું, બીજાને પીડા ઉપજે તેમ આહાર ન કર, તથા સાવદ્ય-પાપ રૂપ આહાર ન ભક્ષ. આહાર એવી રીતે લે કે જેથી ત્રીજું વ્રત ખંડિત થાય નહિ. સાધારણ પિંડ પાત્ર આહાર માત્ર લેવો અને જરા પણ અદત્તાદાન વિરમણ વ્રતનું નિયમન ખંડિત થવા દેવું નહિ. એ પ્રકારે સાધારણ પિંડપાત્ર સમિતિના ગે કરીને જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના tષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારો થાય છે. પાંચમી ભાવનાએ સાધમિકે પ્રત્યે વિનય કર. ઉપચારમાં (રેગી સાધુની સેવા સંભાળમાં), પારણામાં (તપ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy