SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ગુરૂજનની આજ્ઞાને અનુસરી આસન ઉપર બેસે; મુખવગ્નિકા-રજોહરણે કરી મસ્તક સહિત આખા શરીરને પ્રમાજે; હાથની હથેળીઓનું પ્રમાન કરે; પછી અમૂતિપણે, અગૃદ્ધપણું, અગ્રથિતપણે-આકાંક્ષારહિતપણે, આહારની નિંદા–તિરસ્કાર કર્યાં વિના, રસમાં એકાગ્રપણું કર્યાં વિના, નિમળ ચિત્તે, મલુબ્ધ ચિત્તે, આત્માર્થ નહિ પણ પરમાથે આહાર કરૂં છું એવા ભાવે, સડસડાટ કે ચવચવ (એવા અવાજ) કર્યાં વિના, અનુત્સુક રીતે, અવિલંબ રીતે-મહુ વાર કર્યાં વિના, ભેાંય પર એક બિંદુ પણ પડવા દીધા વિના, પ્રકાશવંત (પહેાળા મુખના) ભાજનમાં, યત્નાસહિત, પ્રયત્ન સહિત, સચેાજના દોષરહિત, ઇંગાલદોષ (રાગ દ્વેષ)રહિત, દ્વેષરહિત, ગાડાની ધરીને તેલ ઉંજવાની પેઠે, ત્રણને ઔષધના લેપ કરવાની પેઠે, સ'ચમ યાત્રા નિહૅવાને માત્રા નિમિત્તે, સચમના ભાર વહેવાને અર્થે, એમ સમ્યક્ પ્રકારે સીંચતિ (સાધુ) આહાર કરે. એ પ્રમાણે આહારસમિતિના ચેાગથી જે ભાવિત છે તેના અંતરાત્મા મળરહિત, અસક્લિષ્ટ પરિણામ સહિત, અખંડ ચારિત્રની ભાવનાએ ભાવિત, સંચમવત સાધક અને છે, '' ૯૭ પાંચમી ભાવનાએ વસ્તુ આદાન-નિક્ષેપ સમિતિ.પાટલેા, પાટીયું, શય્યા, સ ંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કાંમળી, દંડ, રજોહરણ, ચાલપટા, મુખવસ્ત્રિકા, પાદપુ છણુ, એ બધાં સંચમના પાષણ અર્થેનાં ઉપકરણા છે; વાયુ-આતાપડાંસ-મસલાં ટાઢમાંથી રક્ષણ-નિવારણ અર્થે છે; એ ઉપકરણા રાગદ્વેષ રહિતપણે ભાગવવા ચેાગ્ય છે. સાધુએ હંમેશાં એ ભાજન G
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy