________________
૧૭
અને તેનાં મૂળ આવા પ્રકારની
કરે તે લેાગવે,” બીજાને એક
અન્યનાં કરેલાં શુભાશુભ કર્મનાં બંધના સાથે લાગવવા માટે એક બીજાને કાંઈ સંબંધજ નથી. માન્યતાને લીધે એક કહેવત થઇ ગઈ છે કે “ જે માતા–પિતા–પુત્ર—ભાઇ—હેન-સ્ત્રી–પતિ વગેરેને એક ખીજાએ કરેલાં કર્મનાં ફળ ભાગવવાં પડતાંજ નથીઃ આ માન્યતા- . એ એકાન્ત રૂપ પકડેલ હાવાથી, પરસ્પરના સ્નેહ સેવાભાવ અને એક ખીજાનાં દુઃખમાં હાર્દિક સહાનુભૂતિના ભાવના લગભગ નાશ થઇ ગયા છે. જો થાડે ધણે અંશે માયાવી સ્વાર્થ હાય તા કાંઈક પણ એક બીજાને સહાય કરે, અથવા લેાકલજ્જાથી સહાય કરે, પણ તે પાતાને ખાસ અગવડ ન આવે ત્યાં સુધી જ; જ્યારે પોતાને ખાસ મુશ્કેલી ભાગવવાના પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે અપવાદ સિવાય સૌ ક્રાઈમ એનાં કયા એ ભાગવે, આપણે શું કરીએ” એમ કહી દૂર ખસી જાય છે! માના પરિણામે હૃદયની શુષ્કતા વધે છે અને મનુષ્યમાંથી મનુષ્યત્વ નષ્ટ થતું મને જાય છે. અમુક અપેક્ષાએ એકખીજાનાં શુભાશુભ કમનાં મૂળ ભાગવવામાં ઓછાવધતા અંશે ખીજાનેા પણ ભાગ છે, એ વાત કાંઈક ચેાગ્ય જાય છે. જૈન સિદ્ધાન્તમાં કાઇ પણ ભવમાં મૂકી આવેલાં અધિકરણ-કાઇ પણ જાતનાં સાધના પચ્યા રહેલાં હાય તેના ઉપયેગ ક્રાણુ કરે છે, એ વાત સાધન મૂકી આવનાર મુદ્દલ જાણતા ન હોય, તેમજ અત્યારે તે સાધન–શસ્ત્રના ઉપયેાગમાં તેની અનુમેાદનાએ ન હોય, છતાં એ સાધનથી થતી ક્રિયાના કની રાવજી-ક્રમના ફળ વિપાકના અમુક અંશ સાધન મૂકી આવનારને આવે છે અને તેના સુખ દુઃખનાં ફળ પણ ભાગવવાં પડે છે. આ વાત તત્ત્વદષ્ટિએ વિચાર કરતાં સત્યજ જાય છે. શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધાળુ તા આ વાત જરૂર માને છે, અને માનવાયેાગ્ય પણ છે, જ્યારે ક્રની રાવજી આવવાની વાત મનાય છે તેા પછી પોતાનાં કર્યાં જ કર્મો પાતામ ભેાગવવાં પડે છે, ખીજાને લેવા દેવા નથી, એવા એકાન્ત સિદ્ધાન્ત