________________
પન્ના સંગ્રહ
किण्हा नीला काउ, लेसा झाणाई अट्टरुदाई। पखिज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥७२॥
અર્થ - કૃષ્ણ લેશ્યા. નીલ ગ્લેશ્યા, કાપિત લેશ્યા, અને આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને વજેતે થકી ગુપ્તિવાળે હું પંચ મહાવ્રતનું રક્ષણ કરૂં. ૭૨ तेउ पम्हा सुका, लेसा झाणाई धम्मसुकाई। उपसंपन्नो जुत्तो, रक्खामि महव्वएं पंच ॥७३॥
અર્થ - તેને વેશ્યા, પદ્મ લેડ્યા અને શુકલ લેડ્યા તથા ધર્મ ધ્યાન ને શુકલ યાનને આદરતે અને તે સહિત પંચ મહાવતનું રક્ષણ કર્યું. ૭૩ मणसा मणसच्चविऊ, वायासच्चेण करणसच्चेण । तिविहेण वि सञ्चविऊ, रक्खामि महव्वए पंच ॥४॥
અર્થ - મનવડે મનને સત્યપણે, વચન સત્યપણે ને કર્તવ્ય સત્યપણે એ ત્રણ પ્રકારે સત્યપણે પ્રવર્તતે તથા જાણ પંચ મહાવ્રતનું રક્ષણ કરૂં. ૭૪ सत्त-भय-विप्पमुको, चचारि निलंभिऊण य कसाए। अट्ठ-मय-ट्ठाण-जड्ढा, रक्खामि महव्वए पंच ॥७५॥
અર્થ :- સાત ભયથી રહિત ચાર કષાયને રેકીને, આઠ મદના સ્નાતક રહિત થએલે હું પંચ મહાવ્રતનું રક્ષણ કરું . ૭૫