________________
પથના સંગ્રહ જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ સદ્ધિ,
થઈ છે જેમને એવા તે સિદ્ધ મને શરણ હે. ૨૪ तिअलोअमत्थयत्था, परमपयत्था अचिंतसामत्था । मंगल-सिद्ध-पयत्था, सिद्धा सरणं सुहपसत्था ॥२५॥
અર્થ - ત્રણ ભુવનના મસ્તકે (સિદ્ધશિલા વિષે) રહેલા, અને પરમપદ એટલે મેક્ષને પામેલાં, અચિંત્ય બલવાલા, મંગલકારી સિદ્ધ પદમાં રહેલા, અને અનંત સુગે કરી પ્રશસ્ત સિદ્ધો
મને શરણ હે. ૨૫ मूलुक्खय पडिवक्खा, अमूढलक्खा सजोगिपञ्चक्खा । साहाविअत्तसुक्खा, सिद्धा सरणं परममुक्खा ॥२६॥
અર્થ - રાગ દ્વેષ રૂપ શત્રુતે મૂળમાંથી ઉખેડી નાખનાર, અમૂહ લક્ષ્યવાળા (સદા ઉપગવંત) સગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વભાવિક સુખને અનુભવ કરનાર ઉત્કૃષ્ટ મેક્ષવાળા સિદ્ધ (મને) શરણ હે. ૨૬ पडिपील्लअ-पडिणीआ,
સમન્નાન-૮-મ-વીમા जोइसरसरणीआ, सिद्धा, सरणं सुमरणीया ॥२७॥
અર્થ - રાગાદિક શત્રુઓને તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપ અગ્નિ વડે ભવ બીજ (કેમે)ને બાળી નાખનાર, યેગી.