SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પયગ્રા સંગ્રહ અર્થ :- એ રીતે ગીશ્વર જિન મહાવીર સ્વામીએ કહેલા કલ્યાણકારી વચનેને અનુસરે કહેલા આ ભક્ત પરિજ્ઞા પયન્નાને ધન્ય પુરૂષે ભણે છે, ભાવે છે અને સેવે છે તેઓ શું પામે તે આગળની ગાથામાં જણાવે છે.) ૧૭૧ सत्तरिसयं जिणाणं व, गाहाणं समयखित्तपण्णत्तं । आराहतो विहिणा, सासयसुक्खं लहइ मोक्रु॥१७२। અર્થ :- મનુષ્ય ક્ષેત્રને વિષે ઉત્કૃષ્ટપણે વિચારતા અને સિદ્ધાંતને વિષે કહેલ એક સે સિત્તેર તીર્થકરેની પેઠે એક સે સિનોર ગાથાઓની વિધિપૂર્વક આરાધન કરતે આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. ૧૭૨ ॥ श्रीवीरभद्राचार्यकृता भक्त-परिज्ञा समाप्ता ॥१॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy