SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પયા સંગ્રહ અર્થ - જન્મ, જરા અને મરણ રૂપી પાણી વાળો, અનાદિ, દુઃખ રૂપી ધાપદ (જળચર જી) વડે વ્યાસ, અને જેને દુઃખને હેતુ એ ભવ સમુદ્ર ઘણે કષ્ટદાયી અને રૌદ્ર છે. ૧૬૪ धन्नोऽहं जेण मए, अणोरपारंमि भवसमुद्दम्मि । भव-सय-सहस्स-दुल्लहं, लद्धं सद्धम्मजाणमिणं ॥१६५।। અર્થ :- હું ધન્ય છું, કારણ કે મેં અપાર ભવ સમુદ્રને વિષે લાખે ભવમાં પામવાને દુર્લભ આ સુદ્ધર્મ રૂપી નાવ (વહાણ) મેળવ્યું છે. ૧૬પ एयस्स पभावणं, पालिज्जतस्स सइ पयत्तेणं । जम्मंतरेऽवि जीवा, पार्वति न दुक्खदोगच्चं॥१६६॥ અર્થ - એક વાર પ્રયત્નવડે પળાતા આના પ્રભાવવડે, છ જન્માક્તરને વિષે પણ દુખ અને દરિદ્રય પામતા નથી. ૧૬૬ चिंतामणी अउव्वा, एयमपुब्वा य कप्परुक्खत्ति। एसो परमो मंतो, एयं परमामयसरिच्छे ॥१६७॥ અર્થ :- આ ધર્મ અપૂર્વ ચિંતામણી રત્ન છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, આ પરમ મંત્ર છે, વલી આ પરમ અમૃત સમાન છે. ૧૬૭
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy