SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પયના સંગ્રહ થવાનું છે જેમનું એવા હરિવંશના પ્રભુ એટલે કૃષ્ણ મહારાજ અને શ્રેણિક વિગેરે રાજાઓએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું તેમ. ૬૭. कल्लाणपरपरयं, लहंति जीवा विसुद्धसम्मत्ता । સન્મ-મણ–યા, નઘરૂ સમુરાસુરે હૈg ૬૮ " અર્થ :- નિર્મલ સમ્યકત્વવાલા છ કલ્યાણની પરંપરાને પામે છે. (કેમકે) સમ્યગ દર્શન રૂપી રત્ન સુર અને અસુર લેકને વિષે અમૂલ્ય છે. ૬૮ तेलुकस्स पहुत्तं, लद्रूणवि परिवडंति कालेणं । सम्मत्ते पुण लद्धे, अक्खयसुक्खं लहइ मुक्खं ॥६९॥ અર્થ :- ત્રણ લેકની પ્રભુતા પામીને પણ કાલે કરીને તે પડે છે. પણ સમ્યકત્વ પામે છતે જીવ અક્ષય સુખવાલું મેક્ષ પામે છે. ૬૯ રિહંત-સિદ્ધ-ફ વિચારિય–વસો . तिव्वं करेसु भत्तिं, तिगरणसुद्धेण भावेणं ॥७॥ અર્થ :- ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ ચૈત્ય, જિન પ્રતિમા) ૪ પ્રવચન-સિદ્ધાંત, ૫ આચાર્ય, ૬ અને સર્વ સાધુઓને વિષે મન, વચન અને કાયા એ ત્રણ કરણ વડે શુદ્ધ ભાવથી તીવ્ર ભક્તિ કરે. ૭૦
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy