SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પયન્ના સંગ્રહુ અર્થ :- તે (ઉત્કૃષ્ટાં દ્રવ્યાને) જોઈ ને ભવ સમુદ્રના કાંઠે પહોંચેલા મારે આના વડે શું કામ છે. એમ કેઈ જીવ ચિંતવે; કોઈ જીવ દ્રવ્યની ઇચ્છા હોય તે ભાગવીને સવેગ પામ્યા છતા એ પ્રમાણે ચિંતવે. ૩૮ ૧૧ कि चत्तं नावमुत्तं मे, परिणामासुई सुई । दिट्टसारो सुहं झायर, चोअणे से विसीय ॥ ३९॥ અર્થ :- શું મેં ભોગવીને છાંટ્યુ નથી, જે પવિત્ર પન્ના હાય તે પરિણામે અશુચિ છે એમ જ્ઞાનમાં તલ્પ થક શુભ ધ્યાન કરે; જે વિષાદ પામે તેને આવી ચેાયણા (પ્રેરણા) આપવી. ૩૯ उअरमलसोहणट्ठा, समाहिपा मणुन्न म सोऽवि । महुरं पज्जेयव्वा, मंदं च विरेयणं खमए ॥ ४० ॥ અર્થ :- ઉત્તરમલની શુદ્ધિને અર્થ સમાધિપાન (સાકર વિગેરેનું પાણી) એને સારૂ હોય, તે તે મધુર પાણી પણ તેને પાવું અને થોડે ઘેાડે વિરેચન કરાવવું. ૪૦ एल तय - नागकेसर - तमालपत्तं ससक्करं दुद्धं । पाऊण कढिय - सीयल - समाहिपाणं तओ पच्छा ॥ ४१ ॥ અ એલચી, તજ, નાગકેસર અને તમાલપત્રે સાકરવાલું દુધ કઢીને ટાઢુ કરી પાઈ એ તે સમાધિ પાણી કહીએ. (એ પીવાથી તાપ ઉપશમે) ત્યાર પછી :- ૧૪ -:
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy