________________
પથબ્રા સંગ્રહ
અર્થ :- વળી તે જ્ઞાનમય અને આનંદમય એવું અને દેષ રહિત છે, નિરાકાર અને રેશરહિત છે, અનંત સુખે કરી સહિત છે અને સર્વ બાહ્ય સંગ એટલે સ્ત્રી પુત્રાદિકવડે રહિત અને અત્યંત સંગ કહેતાં રાગદ્વેષાદિકે રહિત છે. ૧૩ लोकमात्रप्रमाणो हि, निश्चये न हि संशयः । व्यवहारे देहमात्रः, कथितः परमेश्वरः ॥१४॥
અર્થ :- નિશ્ચય ન કરી આ આત્મા લેકના જેટલા પ્રદેશવાળ એટલે અસંખ્યાત પ્રદેશી છે એમાં કાંઈ સંદેહ નથી અને વ્યવહાર ન કરી આ આત્મા પિતાના દેહની અવગાહના પ્રમાણે પરમેશ્વરરૂપ કહેવામાં આવે છે. ૧૪ यत्क्षणे दृश्यते शुद्धं, ततक्षणे गतिविभ्रमः । स्वस्थचित्तः स्थिरीभूतो, निर्विकल्पसमाधये ॥१५॥
અર્થ :- જે ક્ષણે શુદ્ધ આત્માનું દર્શન થાય છે તે ક્ષણે . અજ્ઞાનરૂપ બ્રમને નાશ થાય છે અને એ શુદ્ધ આત્મા નિર્વિકલ્પ સમાધિને અર્થે સ્વસ્થ ચિત્તવાળે અને સ્થિરીભૂત
થાય છે. ૧૫ स एव परमं ब्रह्म, स एव जिनपुंगवः । स एव परमं तत्त्वं, स एव परमो गुरुः ॥१६॥
અર્થ :- તેજ આત્મા ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ છે, તે જ આત્મા