________________
"દ પરમાનંદ પદ્મીની.
',
।। શ્રીજિનાય નમઃ ।। શ્રીસુધર્માસ્વામિને શ્રી જજીસ્વામી પૂછે છે અથવા સદ્ગુરૂને શિષ્ય પૂછે છેં—હે ભગવન્ ! નિત્ય દેશના આપા છે. તેમાં ઘણી વાર સકલ દ્રવ્યમાં, સકલ વસ્તુમાં આત્માને જ પ્રધાન કરી વણ્ વે છે, તે જે જ્ઞેય શક્તિ તે અન`ત પર્યાય સહિત, નાયક શક્તિ અનત પર્યાય સહિત, એવા આત્મદ્રવ્યનું સ્વરૂપ મને કહેા. ત્યારે શ્રીસુધર્માવામી શ્રીજ બુસ્વામીને અથવા સદ્ગુરૂ શિષ્ય પ્રત્યે કહે છે—હે શિષ્ય ! જે તીર્થંકર કહે તે પછી અનંતા તીથકરનાં આયુ પહોંચે તો પણ એ આત્મદ્રવ્યના સ્વરૂપના અનંતમા ભાગ કહી ન શકાય, તે પણ તે હું તેને દિગ્દર્શ માત્ર કહું છું, તે તું સાંભલ.
परमानंदसंपन्नं, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति निजदेहे व्यवस्थितम् ॥ १॥
અર્થ :- આત્મા પરમ ઉત્કૃષ્ટ આનંદે કરી સપૂર્ણ છે, પરમ ઉત્કૃષ્ટ આનંદે સંપૂર્ણ કેવી રીતે છે તે જણાવે છેઃ—કારણ કે એ આત્મદ્રવ્યનું અનુભવવુ. તેથી અતી'દ્રિય સુખ ઉપજે છે. મીજા ઇન્દ્રિયાક્રિકના આનંદ થકી ઇન્દ્રિય જનિત સુખ ઉપજે છે. અને તે આનંદની વાંછાંએ ઇન્દ્રિય તપે છે, પર`તુ આત્મ દ્રવ્યના આનંદની વાંછાએ શીતલતા ઉપજે છે. ઇન્દ્રિય જનિત આનંદની ઇચ્છાએ ઇન્દ્રિયને સુખે પ્રવર્તાવતાં પ્રયાસ ઉપજે. આત્મસ્વરૂપના આનંદમય