SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પયા સગ્રહ ૧૪૭ અર્થ :- જે આહારનો ત્યાગ કર્યો તે ને હથેલીમાં ઇંદ્રપણું આવે છે અને સિદ્ધિનું સુખ પણ નક્કી સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે. દર नाणाबिह-पाव-परायणावि, जं पाविऊण अवसाणे । जीवो लहइ सुरतं, तं सरसु मणे नमुक्कारं ॥६३॥ અર્થ - નાના પ્રકારના પાપમાં તત્પર થએલે એ પણ જીવસંતના વખતે જે નવકાર પામીને દેવતાપણું પામે છે તે નવકારને મનને વિષે સ્મરણ કરે. ૬૩ सुलहाओ रमणीओ, सुलहं रज्जं सुरत्तणं सुलहं । इकुचिय जो दुल्लहो, तं सरसु मणे नमुकारं ॥६४॥ અર્થ :- સ્ત્રીઓ સુલભ છે, રાજ્ય અને દેવપણું એ પણ સુલભ છે, પણ એક નવકાર જે દુર્લભ છે તેનું મનને વિષે કરે. ૬૪ जेण सहारण गयाण, परभवे संभवंति भवियाणं । मणवंछियसुक्खाई, तं सरसु मणे नमुक्कारं ॥६५॥ અર્થ - જેની સહાય પામેલા ભવ્ય જીવોને પરભવને : વિષે મનવાંછિત સુઓ મલે છે તે નવકાર મંત્રનું મનને વિષે સ્મરણ કર. સ્મરણ ક. ૬૫ : ' ૪૧. '
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy