SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ બાપને અને બાપ પુત્રને જુએ છે, ચા૨ આંખ ભેગી થતાંજ બાપને કેટલો બધો આનન્દ થતો હશે ? ગાડી ઊભી ૨હે છે પુત્ર નીચે ઉત્તરે છે. બાપ ના પગમાં માંથુ મૂકી ધ્રુસકે ધ્રુસકે રાવે છે. તે સમયે પત્થર દિલ બાપ પણ શેવે છે. આ પ્રમાણે પુત્રનું સ્મરણ, દર્શન અને સંસ્પર્શન સીને આનદ આપે છે. તેવી જ રીતે શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થને તીર્થંકર પ૨માત્મા યાદ આવતાં, તેમનું સ્મરણ કરે. પણ સ્મરણથી મન ધરાતું નથી. એટલે એ ખુશી પણ અધુરી છે. માટે શરીર અને વસ્ત્રની શુદ્ધિ કરી ગભારામાં પ્રવેશી પરમાબાના ચરણોમાં માંથું નમાવી આનન્દ વિભોર થાય છે. પછી અષ્ટ-દ્રવ્ય પૂજા કરી મંગળદીવો આરતી ઉતારી ખુશ ખુશ થતો ઘ૨ ત૨ફ આવે છે. આ બધી જીવનમાં અનુભવતી વાતોમાં મિથ્યાત્વ શી રીતે મનાય, ? (ઈત્યલ વિસ્તરણ) વ્યનિક્ષેપ अतीतानागत परिणाम कारणत्वम्, इदानीमसत्वेऽपि भूतभविष्यत्परिणाम योग्यत्वंवा द्रव्यस्य लक्षणम् ॥ - આહંતદર્શન દીપિકા પેઝ ૧૫. સંસા૨ભ૨ના દાર્શનિક, તાત્વક વિચારોને સ્યાદ્વાદના માધ્યમથી શાન્ત ક૨વામાં પૂર્ણ સમર્થ અરિહંત પ્રભુએ કહ્યું કે:- દ્રવ્ય અને પર્યાયનો સંબંધ એકાન્તભિન્ન
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy