SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ પદાર્થમાત્રમાં સ્થૂળતા અને સૂક્ષમતા સ્વત: રહેલી જ છે, માત્ર વિચારકની વિચા૨ ઈષ્ટ કેવી છે ? તે જોવાનું છે, અથવા સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં અને હેયનો ત્યાગ કરી ઉપાદેયતત્વની પ્રાપ્તિ ક૨વામાં પ્રસંગાનુંસાર નૈગમનયથી પણ વિચા૨ ક૨વાનો રહે છે અને આજ વાતને બીજા પ્રસંગે એવંભૂતનયે પણ વિચા૨વાની રહે છે. આ કા૨ણે જ પ્રથમના ચા૨ નયો અર્થ પ્રધાન હોવાથી થોડી વિશાળ ષ્ટિ રાખનારા છે. જ્યારે પાછળના ત્રણનયો શબ્દ પ્રધાનતાવાળા હોવાથી. તેમને તે વાત મંજુ૨ ન હોય તે દેખીતી વાત છે. શબ્દ નયોનું મન્તવ્ય છે કે, પાર્થ જે શબ્દથી બોલાતો હોય તેના મૂળસુધી સાધકને પહોંચાડીને ઠેઠ એવંભૂતનય સુધી પહોંચાડીને સ્થિર કરી દે છે. દ્વર્યાહસ્સા અને ભાર્વાહઞા જે આપણા આત્માના પ્રતિ પ્રદેશમાં અનાદિકાળથી સ્થાન જમાવી ને બેઠી છે. નયવાઘે જ તમને બંન્ને હિસ્સામાંથી બહાર લાવીને ભાવ હંસકની સ્ટેજ૫૨ લાવીને મૂકી દેશે. સ્વસમય વક્તવ્યતાને સિદ્ધ કરી ૫૨ સમય વક્તવ્યતાનું ખંડન ક૨વા માટે સૂત્રકારે જે પો મૂક્યા છે. તે આ પ્રમાણે છે. મળછે, ફ્રે, અસમાવે, અિિીટ્, સમ્ભળે, અણુવણે, મિચ્છાભ મિત્તિ જ્જુ (સુત્ર ૧૫૧) આ પઘેને કંઇક વિસ્તા૨થી ચર્ચીએ. (૧) અણદે એટલે અનર્થક, ૫૨સમયની વતવ્યતા
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy